SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra becomes completely calm. This means that its restlessness is eliminated, and it becomes unperturbed, resulting in the manifestation of knowledge devoid of all coverings. When the all-knowing God, in the process of yoga suppression, ultimately resorts to the subtle body and halts all other forms of yoga, it is referred to as the subtle activity-reverting meditation, because, in it, only subtle bodily actions like inhalation and exhalation remain, and there is no possibility of falling. When the subtle actions such as the body's inhalation and exhalation also come to a halt, revealing complete unperturbedness of the self, it is called "the meditation of the cessation of all actions," because there is neither any kind of mental, verbal, or physical action present nor does it revert back. This fourth meditation effectively suppresses all influx and bondage. As a result, all remaining karmas are weakened, and liberation is attained. In the third and fourth stages of the white meditation, there is no dependence on any kind of knowledge, hence it is also called non-dependence. Now, the right-seeing ones speak of the gradual liberation of karma as follows: 1. The sequence is considered as follows: by relying on coarse bodily yoga, the verbal and mental yoga are made subtle, then the subtle yoga of speech and mind becomes dependent on the body, making the subtle action of the body subtle; next, the subtle actions of the body become dependent on the verbal and mental subtlety and are suppressed; and finally, the subtle bodily yoga is also suppressed.
Page Text
________________ ૩૮૨ તત્વાર્થસૂત્ર પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈને નિષ્પકંપ બની જાય છે અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન યોગનિરોધના ક્રમમાં છેવટે સક્ષ્મ શરીરોગને આશ્રય લઈ બીજા બાકીના યોગને રોકે છે ત્યારે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ધ્યાને કહેવાય છે, કારણ કે તેમાં શ્વાસઉચશ્વાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલ હોય છે, અને તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. જ્યારે શરીરની શ્વાસ–પ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રકટે, ત્યારે તે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિધ્યાન” કહેવાય છે, કારણ કે એમાં સ્કૂલ કે સૂક્ષ્મ કઈ પણ જાતની માનસિક, વાચિક, કાયિક ક્રિયા હતી જ નથી અને તે રિથતિ પાછી જતી પણ નથી. આ ચતુર્થ ધ્યાનને પ્રભાવે સર્વ આસ્રવ અને બંધને નિરોધ થઈ. શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુકલ ધ્યાનમાં કઈ પણ જાતના શ્રતજ્ઞાનનું આલંબન નથી હતું, તેથી તે બને અનાલંબન પણ કહેવાય છે. [૩૯-૪૬] - હવે સમ્યગ્દષ્ટિઓની કર્મનિર્જરાને તરતમભાવ કહે છે: ૧. આ ક્રમ આ પ્રમાણે માનવામાં આથે છે: સ્થૂલ કાયયોગના આશ્રયથી વચન અને મનના પૂલ યોગને સૂમ બનાવવા માં આવે છે, ત્યાર બાદ વચન અને મનના સૂક્ષ્મ યોગને અવલંબી શરીરને સ્કૂલ યોગ સૂક્ષ્મ બનાવાય છે; પછી શરીરના સૂક્ષ્મ યેગને અવલંબી વચન અને મનના સૂક્ષ્મ અને નિરાધ કરવામાં આવે છે; અને અંતે સૂક્ષ્મ શરીર યોગને પણ નિરાધ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy