________________
અધ્યાય ૯- સૂત્ર ૩૯
અનુભવમાં આવતા વિપાકામાંથી કયા કયા વિપાક કયા કયા કને આભારી છે તેનેા, તથા અમુક ક'ના અમુક વિપાક સભવે તેના વિચાર કરવા મનાયેાગ આપવા, તે ‘વિપાકવિચયધર્મ ધ્યાન.’લાકના સ્વરૂપના વિચાર કરવા મનેાયેગ આપવા, તે ‘સંસ્થાનવિચયધર્મ ધ્યાન.'
સ્વામીત્રો : ધમ ધ્યાનના સ્વામી પરત્વે શ્વેતાંબરીય અને દિગબરીય મતની પરપરા એક નથી. શ્વેતાંબરીય માન્યતા પ્રમાણે ઉપર સૂત્રમાં કહેલ સાતમા, અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં તેમજ એ કથન ઉપરથી સૂચવાતા આઠમા વગેરે વચલાં ત્રણ ગુણસ્થાનમાં એટલે કે એક દર સાતમાથી બારમા સુધીનાં છ ગુણસ્થાનમાં ધર્મધ્યાન સ`ભવે છે. દિગંબરીય પરંપરા ચોથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં જ ધધ્યાનને સંભવ સ્વીકારે છે. તેની દલીલ એવી છે કે, સમ્યગ્દષ્ટિને કોણીના આરંભ પહેલાં જ ધર્મધ્યાન સભવે છે અને શ્રેણીના આરંભ તા આઠમા ગુણસ્થાનથી થતા હાવાને લીધે આઠમા આદિમાં એ ધ્યાન નથી જ સભવતું. [૩૭–૩૮]
હવે શુકલધ્યાનનું નિરૂપણ કરે છે : શુદ્ધે આઘે પૂર્વવિદ્ઃ। રૂ૧।
ર૭
૧. ‘પૂર્વવિદ્:’ એ અ’શ પ્રસ્તુત સૂત્રનો જ છે અને તેટલું' સૂત્ર જીદું નથી, એવું ભાષ્યના ટીકાકારા જણાવે છે. દિગંખરીય પરંપરામાં પણ એ અ’રાતુ જીદા સૂત્રરૂપે સ્થાન નથી, તેથી અહીં પણ તેમજ રાખ્યુ છે. છતાં ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ‘પૂર્વવિદ્ :’ એ જીદુ' જ સૂત્ર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org