SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Verse 39 Among the results that come from experience, which results are dependent on which cause, and for certain causes and certain results to think about them, that is 'the contemplation of the results.' To think about the nature of the attributes, that is 'the contemplation of the attributes.' Swamitra: As a lord of the righteous contemplation, the Svetambara and Digambara traditions are not the same. According to the Svetambara belief, in the above verse, dharma meditation is present in the seventh, eleventh, and twelfth stages, as well as in the eighth and other mentioned virtues in three stages, that is to say, in six stages from the seventh to the twelfth. The Digambara tradition accepts that meditation is possible only in four stages, from the fourth to the seventh. Their argument is that right knowledge (samyak-darshana) has dharma meditation before the beginning of the causes, and because the series begins from the eighth stage, it does not accept that meditation exists in the eighth and earlier. Now, it describes pure meditation: "Before the pure knowledge." 1. 'Before knowledge' refers to the aforementioned verse, and this verse cannot be otherwise, as stated by the commentators on the text. In the Digambara tradition, it also does not have a place as a fixed verse; therefore, it has also been kept here. Nevertheless, it is clear from the commentary that 'before knowledge' is indeed a fixed verse.
Page Text
________________ અધ્યાય ૯- સૂત્ર ૩૯ અનુભવમાં આવતા વિપાકામાંથી કયા કયા વિપાક કયા કયા કને આભારી છે તેનેા, તથા અમુક ક'ના અમુક વિપાક સભવે તેના વિચાર કરવા મનાયેાગ આપવા, તે ‘વિપાકવિચયધર્મ ધ્યાન.’લાકના સ્વરૂપના વિચાર કરવા મનેાયેગ આપવા, તે ‘સંસ્થાનવિચયધર્મ ધ્યાન.' સ્વામીત્રો : ધમ ધ્યાનના સ્વામી પરત્વે શ્વેતાંબરીય અને દિગબરીય મતની પરપરા એક નથી. શ્વેતાંબરીય માન્યતા પ્રમાણે ઉપર સૂત્રમાં કહેલ સાતમા, અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં તેમજ એ કથન ઉપરથી સૂચવાતા આઠમા વગેરે વચલાં ત્રણ ગુણસ્થાનમાં એટલે કે એક દર સાતમાથી બારમા સુધીનાં છ ગુણસ્થાનમાં ધર્મધ્યાન સ`ભવે છે. દિગંબરીય પરંપરા ચોથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં જ ધધ્યાનને સંભવ સ્વીકારે છે. તેની દલીલ એવી છે કે, સમ્યગ્દષ્ટિને કોણીના આરંભ પહેલાં જ ધર્મધ્યાન સભવે છે અને શ્રેણીના આરંભ તા આઠમા ગુણસ્થાનથી થતા હાવાને લીધે આઠમા આદિમાં એ ધ્યાન નથી જ સભવતું. [૩૭–૩૮] હવે શુકલધ્યાનનું નિરૂપણ કરે છે : શુદ્ધે આઘે પૂર્વવિદ્ઃ। રૂ૧। ર૭ ૧. ‘પૂર્વવિદ્:’ એ અ’શ પ્રસ્તુત સૂત્રનો જ છે અને તેટલું' સૂત્ર જીદું નથી, એવું ભાષ્યના ટીકાકારા જણાવે છે. દિગંખરીય પરંપરામાં પણ એ અ’રાતુ જીદા સૂત્રરૂપે સ્થાન નથી, તેથી અહીં પણ તેમજ રાખ્યુ છે. છતાં ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ‘પૂર્વવિદ્ :’ એ જીદુ' જ સૂત્ર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy