SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
76 Tavārthasūtra It has been stated that they are like the meditation of sorrow. The mind that is distant or hard is called 'Rūḍha'; and the meditation of such a soul is called 'Raudra.' Cruelty or harshness arises from the tendencies of committing violence, speaking falsehood, stealing, and hoarding what is obtained. Therefore, those who are constantly engaged in such thoughts are sequentially referred to as having 'Raudra meditation' related to violence, nectar, and safeguarding subjects. Those with the first five guṇasthānas are the masters of that meditation. Now, what is meant by Dharmadhyāna? आज्ञापायविपाकसंस्थानविचयाय धर्म मप्रमत्तसंयसर्च . ३७T Kāratta Kṣayātrā Rū 85 The one-pointedness of the mind that is focused on contemplating the command, the fall, the fruition, and the establishment is called Dharmadhyāna; it safeguards the resolute self-control. Furthermore, this Dharmadhyāna is safeguarded in the Upasantamūḍha and Kṣīṇamegha guṇasthānas. - The distinctions of Dharmadhyāna and its masters are indicated here. What is the command of the Vitarāga and the Sarvajña Purusha? How should it be? To find out the command and examine it, that which gives the momentum to the mind is called 'Ajñāviśaya Dharmadhyāna.' The mind yoga that is given to consider the nature of faults and how to be free from them is 'Apayaricaya Dharmadhyāna.'
Page Text
________________ ૭૬ તવાર્થસૂત્ર આર્તધ્યાનની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્ત દૂર કે કઠોર હોય, તે રુ; અને તેવા આત્માનું જે ધ્યાન, તે રૌદ્ર.” હિંસા કરવાની, જૂઠું બોલવાની, ચોરી કરવાની અને પ્રાપ્ત વિષયને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કઠોરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અમૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણેનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પહેલાં પાંચ ગુણસ્થાનવાળા એ ધ્યાનના સ્વામીઓ છે. હવે ધર્મધ્યાનનું નિરૂપણ કરે છે? आज्ञापायविपाकसंस्थानविचयाय धर्म मप्रमत्तसंयસર્ચ . ૩૭T કારાત્તક્ષાયાત્રા રૂ૮૫ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનીવિચારણા માટે જે એકાગ્ર મનવૃત્તિ કરવી તે ધર્મ ધ્યાન છે; એ અપ્રમત્તસંયતને સંભવે છે. વળી તે ધર્મધ્યાન ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ ગુણસ્થાનમાં સંભવે છે. - ધર્મધ્યાનના ભેદો અને તેના સ્વામીઓને અહીં નિર્દેશ છે. મેવો ? વીતરાગ અને સર્વજ્ઞ પુરુષની આજ્ઞા શી છે ? કેવી હોવી જોઈએ ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શોધી કાઢવા માટે મનોવેગ આપે, તે આજ્ઞાવિયધર્મધ્યાન.” દોષના સ્વરૂપને અને તેમાંથી કેમ છુટાય એને વિચાર કરવા માટે જે મનોયોગ આપો, તે “અપાયરિચયધર્મધ્યાન.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy