SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
When it arises, then pain Chapter 9, Verse 36 375 Pain arises from four main causes of suffering: association with the undesirable, separation from the desirable, adverse sensation, and the craving for enjoyment. Based on these causes, four types of painful meditation have been established. 1. When the undesirable associates with one, the soul, distressed by the resulting suffering, continuously worries about removing that association, which is termed “Meditation of Pain from Association with the Undesirable.” 2. Similarly, when some desirable thing departs, the continuous worry about obtaining it is termed “Meditation of Pain from Separation from the Desirable.” 3. The worry that arises in wanting to eliminate bodily or mental pain is termed “Meditation of Pain from Mental Distress.” 4. The intense resolve to acquire the unachieved object due to the craving for enjoyment is termed “Meditation of Pain from Striving for a Goal.” The first four states of spiritual advancement, together with states of distraction and negligence, comprise a total of six states where such meditations are applicable; notably, in the state of negligence, only three types of painful meditation, excluding the meditation for a goal, are applicable. Now does it describe anger meditation? Violence, falsehood, theft, and the obsession with objects: the continuous worry about these is termed anger meditation, which comprises both unwavering and distracted states. The current verse describes the distinctions of anger meditation and its characteristics. The four distinctions of anger meditation arise from those causes.
Page Text
________________ જાય ત્યારે રાધાન 'છવિશે અધ્યાય ૯ સૂત્ર ૩૬ ૩૭૫ ઉદ્ભવે તે આર્ત. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણે છે. અનિષ્ટ વસ્તુને સંયોગ, ઈષ્ટ વસ્તુને વિયોગ, પ્રતિકૂલ વેદના અને ભેગની લાલચ. એ કારણો ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. જ્યારે અનિષ્ટ વસ્તુને સંગ થાય છે, ત્યારે તદ્દભવ દુઃખથી વ્યાકુળ થયેલે આત્મા તેને દૂર કરવા તે વસ્તુ ક્યારે પિતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે “અનિષ્ટસંગઆર્તધ્યાન.” ૨. એ જ રીતે કેઈ ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે “અષ્ટવિયોગઆર્તધ્યાન.” ૩. તેમજ શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દુર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે “ગચિંતાઆર્તધ્યાન.” અને ૪. ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાને જે તીવ્ર સંકલ્પ, તે નિદાનબાતધ્યાન.” પ્રથમનાં ચાર ગુણસ્થાન, દેશવિરત અને પ્રમત્તસંયત મળી કુલ છ ગુણસ્થાનોમાં ઉક્ત ધ્યાન સંભવે છે; તેમાં વિશેષતા એટલી કે પ્રમત્ત સંતગુણસ્થાનમાં નિદાન સિવાયનાં ત્રણ જ આર્તધ્યાને સંભવે છે. [૩૧–૩૫] હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છે? हिंसानृतस्तेय विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशવિાતો / રૂદ્દા હિંસા, અસત્ય. ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે, તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે. પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામીઓનું વર્ણન છે. રૌદ્રધ્યાનના ચાર ભેદો તેનાં કારણે ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy