SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર તેમાંથી પર-પછીનાં એ મેાક્ષનાં કારણ છે. ઉક્ત ચાર ધ્યાનમાં આત અને રૌદ્ર એ એ સંસારનાં કારણ હાવાથી દુર્ધ્યાન હાઈ હેય–ત્યાજ્ય છે; ધ' અને શુલ' એ એ મેાક્ષનાં કારણ હાવાથી સુધ્યાન હાઈ, ઉપાધ્ય અર્થાત્ ગ્રહણ કરવા યાગ્ય મનાય છે. [૨૯-૩૦] હવે આખ્ખાનનુ નિરૂપણ કરે છે: आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति ૩૭૪ સમન્વાહાર: રૂૐ । ટ્રેનવસ્ત્ર | ૨૨ | विपरीतं मनोज्ञानाम् । ३३ । ઉનાન ન । ૩૪ । तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । ३५ । અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેાગ માટે જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આત ધ્યાન. દુઃખ આવ્યે તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજું' આ ધ્યાન. પ્રિયવસ્તુના વિયાગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજી આત ધ્યાન, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિના સ`લ્પ કરવા કે સતત ચિંતા કરવી, તે ચાથું આત ધ્યાન. તે આત ધ્યાન અવિરત, દેશસ'ચત અને પ્રમત્તસયત એ ગુણસ્થાનામાં જ સભવે છે. અહી આખ્યાનના ભેદો અને તેના સ્વામીએ એમ એ બાબતેનુ નિરૂપણ છે. અતિ અર્થાત્ પીડા કે દુઃખ જેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy