SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ તત્વાર્થસૂત્ર परे केवलिनः । ४०। पृथक्त्वैकत्ववितर्कसूक्ष्म क्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ।४१। तत् ग्येककाययोगायोगानाम् । ४२ । एकाश्रये सवितर्के पूर्व ।४३ । 'अविचारं द्वितीयम् । ४४। वितर्कः श्रुतम् । ४५ ॥ विचारोऽर्थव्यजनयोगसंक्रन्तिः । ४६ । ઉપશાંત અને ક્ષીણમેહમાં પહેલાં બે શુકલધ્યાન સંભવે છે; બંને પહેલાં શુકલધ્યાન પૂર્વધરને હોય છે. પછીનાં બે કેવલીને હોય છે. પૃથકત્વવિતર્ક, એકવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચાર શુકલધ્યાન છે. - તે શુકલધ્યાન અનુક્રમે ત્રણ ગવાળા, કે પણ એક વેગવાળા, કાયયેગવાળા અને વેગ વિનાને હોય છે. પહેલા બે, એક આશ્રયવાળા તેમજ સવિતર્ક છે. એમાંથી બીજી અવિચાર છે, અર્થાત પહેલું સવિચાર છે. . વિતર્ક એટલે શ્રત. ૧. પ્રસ્તુત સ્થળમાં “અવીવાર એવું પણ રૂપ પુષ્કળ દેખાય છે છતાં અહીં રજૂરામાં અને વિવેચનમાં હસ્વ “વિ” વાપરી એક્તા સાચવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy