SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Verses 40-46 Thought means meaning, expression, and the transition of the soul. In the present description, the three points concerning Shukladhyan are: the master, the differences, and the nature. Master: The statement regarding the master is made in two ways here. One is from the perspective of the Gunasthana (levels of spiritual development), and the other is from the perspective of the Gani (an enlightened being). According to the Gunasthana, the masters of the first two differences of Shukladhyan are in the eighth and twelfth Gunasthana and also hold the condition of being "Purvadhar." Purvadhar generally means one who does not hold any previous conditions, and for those who hold the eighth Gunasthana, Shukladhyan is replaced by Dharmadhyan. There is also one exception to this general division, which is that souls, such as Mastush, Marudevi, etc., who do not have Purvadhar, can also experience Shukladhyan. The masters of the last two differences of Shukladhyan are only those in the state of Kevali, meaning they are in the thirteenth to fourteenth Gunasthana. Based on classification, those who are in the first of the four masters of Shukladhyan are those in the three states of mind, speech, and body. The second difference has a master with one of them in any one state, while the third difference has a master who is only in the body state, and the fourth difference has only the Agi (the one who has understanding). There are four differences of Shukladhyan, similar to other types of meditation. Their four names are as follows:
Page Text
________________ અધ્યાય ૯- સૂત્ર ૪૦-૪૬ વિચાર એટલે અર્થ, વ્યંજન અને ગની સંક્રાંતિ. પ્રસ્તુત વર્ણનમાં શુકલધ્યાનને લગતા સ્વામી, ભેદો અને સ્વરૂપ એ ત્રણ મુદ્દાઓ છે. સ્વામી : સ્વામીનું કથન અહીં બે પ્રકારે કરવામાં આવ્યું છે. એક તો ગુણસ્થાનની દષ્ટિએ અને બીજું ગની દષ્ટિએ. ગુણસ્થાનને હિસાબે શુકલધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયારમાં–બારમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હોય તે હોય છે. પૂર્વધર એ વિશેષણથી સામાન્ય રીતે એટલું જ સમજવાનું કે જે પૂર્વધર ન હોય અને અગિયાર આદિ અંગેના ધારક હોય, તેમને તે અગિયારમાબારમા ગુણસ્થાન વખતે શુકલ નહિ પણ ધર્મધ્યાન હોય છે. આ સામાન્ય વિભાગને એક અપવાદ પણ છે અને તે એ કે, પૂર્વધર ન હોય તેવા આત્માઓને જેમકે–માષતુષ, મરુદેવી વગેરેને પણ શુકલધ્યાન સંભવે છે. શુકલધ્યાનના છેલ્લા બે ભેદોના સ્વામી ફક્ત કેવલી અર્થાત્ તેરમા-ચૌદમા ગુણસ્થાન વાળા છે. અને હિસાબે ત્રણ ગવાળા હોય તે જ ચારમાંથી પહેલા શુકલધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયમાંથી કેઈપણ એક જ ગવાળા હોય, તે શુકલધ્યાનના બીજા ભેદના સ્વામી છે. એના ત્રીજા ભેદના સ્વામી માત્ર કાયયોગવાળા અને ચોથા ભેદના સ્વામી માત્ર અગી જ હોય છે. મેવો ઃ શુકલધ્યાનના પણ અન્ય ધ્યાનની પેઠે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમના ચાર નામ આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy