SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
20 Tattvarthasutra 1. Distinctive thought and reflection 2. Unified thought without reflection 3. Subtle action and counteraction 4. The cessation of erroneous action and the cessation of action due to confusion. The first two meditations have a common underlying principle, which is that both begin with the soul possessing prior knowledge. Thus, both are termed "vitaraka," meaning they include scriptural knowledge. Despite both having a similarity in vitaraka, there is also a distinction: in the first, there is "pruthakrutva," meaning differentiation; while in the second, there is "ekatva," meaning non-differentiation. Similarly, in the first, "vichara" means transition, whereas in the second, there is no vichara. For this reason, the two meditations are named sequentially "pruthakrutvavitarakasvichara" and "ekatvavitaraka avichara." When a meditator is a prior holder of knowledge, based on the knowledge acquired in the past, and when one is not such a holder, then various phenomena, whether it be matter, atom, or sentient form, manifest, exist, perish, take form, are formless, and so forth—various phenomena and manifestations are contemplated through different perspectives. Based on the scriptural knowledge that is possible, the meditator may engage in contemplation from one substance's perspective to another, or from one aspect to a different aspect, or from one aspect to another aspect, or from meaning to word and from word to meaning. Likewise, when the mind relinquishes one connection and embraces another momentum, then that meditation is termed "pruthakrutvavitarakasvichara," because it contains "vitaraka," meaning scriptural knowledge.
Page Text
________________ ૨૦ તત્વાર્થસૂત્ર ૧. પૃથકૃત્વવિતર્કસવિચાર ૨. એકવવિતકનિર્વિચાર ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ૪. વ્યુપરતક્રિયાનિવૃત્તિ-સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ. સ્વપ : પ્રથમનાં બે શુકલધ્યાનોને આશ્રય એક છે અર્થાત્ એ બંને પૂર્વજ્ઞાનધારી આત્મા વડે આરંભાય છે તેથી જ એ બને યાન “વિતર્ક” અર્થાત શ્રુતજ્ઞાન સહિત છે બન્નેમાં વિતર્કનું સામ્ય હોવા છતાં બીજું વૈષમ્ય પણ છે, અને તે એકે પહેલામાં “પૃથકૃત્વ” અર્થાત ભેદ છે; જ્યારે બીજામાં એકત્વ' અર્થાત્ અભેદ છે. એ જ રીતે પહેલમાં “વિચાર” અર્થાત્ સંક્રમ છે જ્યારે બીજામાં વિચાર નથી. આને લીધે એ બને ધ્યાનનાં નામ અનુક્રમે “પૃથકૃત્વવિતર્કસવિચાર” અને “એકત્વવિતર્ક અવિચાર’ એવાં રાખવામાં આવ્યાં છે. જ્યારે કોઈ ધ્યાન કરનાર પૂર્વધર હાય, ત્યારે પૂર્વગત શ્રતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતામાં સંભવિત શ્રુતને આધારે, કઈ પણ પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ અમૂર્તવ આદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક આદિ વિવિધ નય વડે ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનને આધારે કોઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂ૫ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવર્તે, તેમ જ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય વેગને અવલંબે, ત્યારે તે ધ્યાન “પૃથકૃત્વવિતર્કસવિચાર' કહેવાય છે. કારણ કે એમાં વિર્તક” અર્થાત્ શ્રુતજ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy