________________
૭૬
તવાર્થસૂત્ર
આર્તધ્યાનની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્ત દૂર કે કઠોર હોય, તે રુ; અને તેવા આત્માનું જે ધ્યાન, તે રૌદ્ર.” હિંસા કરવાની, જૂઠું બોલવાની, ચોરી કરવાની અને પ્રાપ્ત વિષયને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કઠોરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અમૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણેનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પહેલાં પાંચ ગુણસ્થાનવાળા એ ધ્યાનના સ્વામીઓ છે.
હવે ધર્મધ્યાનનું નિરૂપણ કરે છે?
आज्ञापायविपाकसंस्थानविचयाय धर्म मप्रमत्तसंयસર્ચ . ૩૭T
કારાત્તક્ષાયાત્રા રૂ૮૫
આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનીવિચારણા માટે જે એકાગ્ર મનવૃત્તિ કરવી તે ધર્મ ધ્યાન છે; એ અપ્રમત્તસંયતને સંભવે છે.
વળી તે ધર્મધ્યાન ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ ગુણસ્થાનમાં સંભવે છે. - ધર્મધ્યાનના ભેદો અને તેના સ્વામીઓને અહીં નિર્દેશ છે.
મેવો ? વીતરાગ અને સર્વજ્ઞ પુરુષની આજ્ઞા શી છે ? કેવી હોવી જોઈએ ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શોધી કાઢવા માટે મનોવેગ આપે, તે આજ્ઞાવિયધર્મધ્યાન.” દોષના સ્વરૂપને અને તેમાંથી કેમ છુટાય એને વિચાર કરવા માટે જે મનોયોગ આપો, તે “અપાયરિચયધર્મધ્યાન.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org