________________
૩૪૨
તવાર્થસૂત્ર પુણ્ય અને પાપ પ્રકૃતિને વિભાગ: सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि
સાતવેદનીય, સમ્યકમેહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર એટલી પ્રકૃતિએ જ પુણ્યરૂપ છે; બાકીની બધી પાપરૂપ છે.
જે જે કર્મ બંધાય છે તે બધાને વિપાક માત્ર શુભ કે માત્ર અશુભ નથી હોતો, પણ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારને નિર્મિત
૧. દિગંબરીય પરંપરામાં આ એક સૂત્રને સ્થાને બે સૂત્રો છે; તે આ પ્રમાણે: “
સાસુમાયુમાત્રાઉન શુગમ્ ! ૨૬.” “અ ન્યત્વ ! ૨૬ ” તેમાંથી પહેલા રસૂત્રમાં સમ્યકત્વ હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પુષ્પકૃતિઓને અહીંના જેવો ઉલ્લેખ નથી અને જે બીજું સૂત્ર છે તે તાંબરીય પરંપરામાં સૂત્ર રૂપે ન હેતાં ભાષ્યવાક્યરૂપે છે.
વિવેચનમાં ગણાવેલી ૪૨ પુણ્યપ્રકૃતિઓ “કમ પ્રકૃતિ, “નવતાવ' આદિ અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. દિગંબરીય ગ્રંથમાં પણ તે જ પ્રકૃતિએ પુણ્યરૂપે પ્રસિદ્ધ છે. શ્વેતાંબરીય પરંપરાના પ્રસ્તુત સૂત્રમાં પુણ્યરૂપે નિદેશાલી સમ્યત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિએ બીજા ગ્રંથમાં પુણ્યરૂપે વર્ણવાયેલી નથી.
એ ચાર પ્રકૃતિઓને પુણ્યસ્વરૂપ માનનારે મતવિશેષ બહુ પ્રાચીન હેય તેમ લાગે છે; કારણ કે પ્રસ્તુત સૂત્રમાં મળતા તેના ઉલ્લેખ ઉપરાંત ભાષ્યવૃત્તિકારે પણ મતભેદ દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું કે, એ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયને વિચ્છેદ થવાથી અમે નથી જાણતા, ચૌદપૂર્વધરે જાણતા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org