________________
૩૬૪
તત્વાર્થસૂત્ર
આ અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસપરિયાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ એ બાહ્ય તપ છે.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વાદયાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ આભ્યતર તપ છે.
વાસનાઓને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઈદ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધું “તપ' છે. તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ પાડેલા છે. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ વડે દેખી શકાય, તે બાહ્ય' ત૫; તેથી ઊલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય, તે “આત્યંતર તપ. બાહ્ય તપ એ સ્થૂળ અને લૌકિક જણવા છતાં તેનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપયોગી થવાની દૃષ્ટિએ જ મનાયેલું છે. આ બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમોને સમાવેશ થઈ જાય છે.
વાહ્ય તા: ૧. મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરે, તે “અનશન. આમાં પહેલું ઈવરિક અને બીજું કાવત્કથિક સમજવું. ૨. પિતાની સુધા માગે તે કરતાં ઓછો આહાર લે, તે
અવમૌદર્ય –ઊણદરી, ૩. વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી, તે “વૃત્તિસંક્ષેપ”. ૪. ઘી-દૂધ આદિ તથા દારૂ,
આ
નિયમને સમ
વખત માટે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org