________________
અધ્યાય –સૂત્ર ૮-૧૭
૩૫૭ જિનમાં અગિયાર સંભવે છે. બાદરસપરાયમાં બધા અર્થત બાવશે સંભવે છે.
જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ થાય છે. -
દર્શ મેહ અને અંતરાયકર્મથી અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ થાય છે.
ચારિત્રમેહથી નવ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચન અને સત્કાર પુરસ્કાર પરીષહ થાય છે.
બાકીના બધા વેદનીયથી થાય છે.
એક સાથે એક આત્મામાં એકથી માંડી ૧૯ સુધી પરીષહ વિકલ્પ સંભવે છે.
સંવરના ઉપાય તરીકે પરીષહનું વર્ણન કરતાં સૂત્રકારે જે પાંચ મુદ્દાઓનું નિરૂપણ કર્યું છે, તે આ છેઃ પરીષહનું લક્ષણ, તેમની સંખ્યા, અધિકારી પરત્વે તેમનો વિભાગ, તેમનાં કારણેને નિર્દેશ, અને એક સાથે એક જીવમાં સંભવતા પરીષહેની સંખ્યા. દરેક મુદ્દાનો વિશેષ વિચાર નીચે પ્રમાણે છે :
સૂક્ષઃ સ્વીકારેલ ધર્મ માર્ગમાં ટકી રહેવા અને કર્મબંધનને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે “પરીષહ” કહેવાય છે. [2] સંસ્થા : જો કે પરીષહે ટૂંકમાં ઓછા અને લંબાણથી વધારે પણ કપી તેમજ ગણાવી શકાય; છતાં ત્યાગને વિકસાવવા જે ખાસ આવશ્યક છે, તે જ બાવીશ શાસ્ત્રમાં ગણાવેલા છે. તે આ પ્રમાણે : त-२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org