________________
અધ્યાય - સૂત્ર ૮-૧૭
૩૬૧
ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. બાકીના અગિયાર ઘાતિકર્મજન્ય હોવાથી તે કર્મના અભાવને લીધે તે ગુણસ્થાનમાં નથી સંભવતા.
જેમાં સંપરાય-કષાયને બાદર એટલે વિશેષપણે સંભવ હેય, તે બાદરસિં૫રાયનામક નવમા ગુણસ્થાનમાં બાવીશે પરીષહે સંભવે છે, કારણ કે પરીષહાનાં કારણભૂત બધાયે કમે ત્યાં હોય છે. નવમાં ગુણસ્થાનમાં બાવીશને સંભવ કહેવાથી તેની પહેલાંનાં છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં તેટલા જ પરીષહોને સંભવ છે એ સ્વતઃ ફલિત થાય છે. [૧૦–૨] .
જળોને નિરા: પરીષહાનાં કારણ કુલ ચાર કર્મો માનવામાં આવ્યા છે. તેમાંથી જ્ઞાનાવરણ એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે; અંતરાય કર્મ અલાભ પરીષહનું કારણ તીવ્ર મતભેદ પછીની હેચ એમ ચોખ્ખું લાગે છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે અર્થ એ છે કે, જિનસર્વજ્ઞમાં સુધા આદિ અગિયાર પરીષહ (વેદનીય કર્મજન્યો છે. પણ મેહ ન હોવાથી તે સુધા આદિ વેદનારૂપ ન થવાને લીધે માત્ર ઉપચારથી દ્રવ્ય પરીષહ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે “ન’ શબ્દને અધ્યાહાર કરી અર્થ એ કરવામાં આવ્યું છે કે, જિનમાં વેદનીય કર્મ હોવા છતાં તદાશ્રિત સુધા આદિ અગિયાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ ન થતા હેવાથી, નથી જ.
૧. દિગંબર વ્યાખ્યાગ્રંથે આ સ્થળે બાદરસં૫રાય શબ્દને સંજ્ઞારૂપ ન રાખતાં વિશેષણરૂપ રાખીને તેના ઉપરથી છઠ્ઠા આદિ ચાર ગુણસ્થાને અર્થ ફલિત કરે છે.
૨. ચમત્કારી બુદ્ધિ ગમે તેટલી હોય છતાં તે પરિમિત હેવાથી જ્ઞાનાવરણને આભારી છે, માટે પ્રજ્ઞા પરીષહને જ્ઞાનાવરણુજન્ય સમજો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org