SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 8-17 361 The qualities of conduct, sleep, growth, disease, touch of grass, and filth do not exist in that state due to the absence of karma generated by the remaining eleven types of fatal karma. In which the specific possibility of samparāya-kṣāya is excluded, that place is the ninth gunasthana known as bādarasīmparayana because everything that is the cause of suffering is diminished there. It is self-evident that the possibility of enduring the same level of suffering exists in the earlier sixth and other gunasthanas. [10-2] For water, four types of karma are considered the causes of suffering: Knowledge-obscuring karma is the cause of wisdom and ignorance-related suffering; obstructive karma is the cause of profit-related suffering evident after severe disagreement. According to the first interpretation, it means that in the omniscient jin, knowledge-obscuring and other eleven types of suffering are generated by karma, but due to the lack of rain, they are merely the material suffering. According to the second interpretation, by applying the word "not," it has been interpreted that while knowledge-related karma exists in the jin, the dependent knowledge-obscuring and other eleven types of suffering do not become obstructive due to the absence of rain. 1. The Digambara commentary at this point does not keep the term bādarasaṁparāya as a name but treats it as an adjective, thus yielding meanings in the sixth and other four gunasthanas. 2. No matter how miraculous the intellect may be, it is dependent and therefore obliged to knowledge-obscuring karma; hence consider knowledge-related suffering as consequent upon knowledge-obscuring karma.
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૮-૧૭ ૩૬૧ ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. બાકીના અગિયાર ઘાતિકર્મજન્ય હોવાથી તે કર્મના અભાવને લીધે તે ગુણસ્થાનમાં નથી સંભવતા. જેમાં સંપરાય-કષાયને બાદર એટલે વિશેષપણે સંભવ હેય, તે બાદરસિં૫રાયનામક નવમા ગુણસ્થાનમાં બાવીશે પરીષહે સંભવે છે, કારણ કે પરીષહાનાં કારણભૂત બધાયે કમે ત્યાં હોય છે. નવમાં ગુણસ્થાનમાં બાવીશને સંભવ કહેવાથી તેની પહેલાંનાં છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં તેટલા જ પરીષહોને સંભવ છે એ સ્વતઃ ફલિત થાય છે. [૧૦–૨] . જળોને નિરા: પરીષહાનાં કારણ કુલ ચાર કર્મો માનવામાં આવ્યા છે. તેમાંથી જ્ઞાનાવરણ એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે; અંતરાય કર્મ અલાભ પરીષહનું કારણ તીવ્ર મતભેદ પછીની હેચ એમ ચોખ્ખું લાગે છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે અર્થ એ છે કે, જિનસર્વજ્ઞમાં સુધા આદિ અગિયાર પરીષહ (વેદનીય કર્મજન્યો છે. પણ મેહ ન હોવાથી તે સુધા આદિ વેદનારૂપ ન થવાને લીધે માત્ર ઉપચારથી દ્રવ્ય પરીષહ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે “ન’ શબ્દને અધ્યાહાર કરી અર્થ એ કરવામાં આવ્યું છે કે, જિનમાં વેદનીય કર્મ હોવા છતાં તદાશ્રિત સુધા આદિ અગિયાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ ન થતા હેવાથી, નથી જ. ૧. દિગંબર વ્યાખ્યાગ્રંથે આ સ્થળે બાદરસં૫રાય શબ્દને સંજ્ઞારૂપ ન રાખતાં વિશેષણરૂપ રાખીને તેના ઉપરથી છઠ્ઠા આદિ ચાર ગુણસ્થાને અર્થ ફલિત કરે છે. ૨. ચમત્કારી બુદ્ધિ ગમે તેટલી હોય છતાં તે પરિમિત હેવાથી જ્ઞાનાવરણને આભારી છે, માટે પ્રજ્ઞા પરીષહને જ્ઞાનાવરણુજન્ય સમજો . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy