SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ તત્ત્વાર્થસૂત્ર છે; મેહમાંથી દર્શીનમેહ એ અદનનું અને ચારિત્રમાહ એ નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કાર એ સાત પરીષહનું કારણ છે; વેદનીય ક એ ઉપર ગણાવેલ સર્વજ્ઞમાં સંભવતા અગિયાર પરીષહાનુ કારણ છે. [૧૩-૬ ] જ સાથે જ નીવમાં સમવતા પરીષદોની સંખ્યા : બાવીશ પરીષામાં એક સમયે પરસ્પર વિરાધી કેટલાક પરીષહા છે, જેમકે—શીત, ઉષ્ણુ; ચર્યા, શય્યા; અને નિષદ્યા; તેથી પહેલા એ અને પાછલા ત્રણેને એક સાથે સંભવ જ નથી. શીત હેાય ત્યારે ઉષ્ણ અને ઉષ્ણુ હેાય ત્યારે શીત ન સભવે; એ જ પ્રમાણે ચર્યાં, શય્યા અને નિષદ્યામાંથી એક વખતે એક જ સંભવે. માટે જ ઉક્ત પાંચમાંથી એક વખતે કાઈ પણ એના સભવ અને ત્રણના અસભવ માની એક આત્મામાં એક સાથે વધારેમાં વધારે ૧૯ પરીષહના સંભવ જણાવવામાં આવ્યા છે. [૧૭] હવે ચારિત્રના ભેદા કહે છે : सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् | १८ | સામાયિક, છેદ્યા પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. આત્મિક શુદશામાં સ્થિર થવાના પ્રયત્ન કરવા, તે ચારિત્ર.’ પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ ઉપર્યુક્ત પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ કરવા, તે ‘સામાયિક’ ચારિત્ર, છેદેપસ્થાપન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy