________________
૪૯
હોવું ૧૧ માં આવી છે તે ક્ષમા જ તેને
અધ્યાય ૯ - સૂત્ર –ક ઉત્તરગુણના પ્રકર્ષ વિનાના જે ક્ષમા આદિ ગુણ હોય, તે તે સામાન્યધર્મ ભલે કહેવાય, પણ યતિધર્મની કેટિમાં ન મૂકી શકાય. એ દશ ધર્મ નીચે પ્રમાણે
૧. “ક્ષમા ” એટલે સહનશીલતા રાખવી અર્થી ગુસ્સાને ઉત્પન્ન થવા ન દેવો અને ઉત્પન્ન થાય તો તેને વિવેકબળથી નકામે કરી નાખવો તે. ક્ષમા કેળવવાની પાંચ રીતે બતાવવામાં આવી છે, જેમકે: પિતામાં ધના નિમિત્તનું હોવું કે ન લેવું ચિંતવીને, ક્રોધવૃત્તિના દોષ વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પિતાનાં કરેલ કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણે ચિંતવીને.
() કોઈ ગુસ્સે કરે ત્યારે તેનાં કારણની પિતામાં શોધ કરવી; જે સામાના ગુસ્સાનું કારણ પિતામાં નજરે પડે, તે એમ વિચારવાનું કે ભૂલ તે મારી જ છે, એમાં સામે જૂહું કહે છે; અને જે પિતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે, તે એમ ચિંતવવું કે આ બિચારો અણસમજથી મારી ભૂલ કાઢે છે, તે પિતામાં ક્રોધના નિમિત્તનું હોવા-ન હેવાપણાનું ચિંતન. (g) જેને ગુસ્સો આવે છે, તે
સ્મૃતિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે કે નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પિતાના અહિંસા વ્રતનો લેપ કરે છે, ઇત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન તે ધવૃત્તિના દોષનું ચિંતન. (1) કઈ પિતાની પાછળ કડવું કહે, તે એમ ચિંતવવું કે બાલ –અણસમજુ લેકેને એવો સ્વભાવ જ હોય છે, આમાં તે શું ? ઊલટે લાભ છે કે, એ બિચારે પાછળ ભાડે છે; સામે નથી આવતે એ જ ખુશીની વાત છે; જ્યારે કોઈ સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org