SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
342 The division of auspicious and sinful natures: The auspicious natures are those like Sadvedya, Samyaktva, Hasya, Rati, Purushaveda, Shubhayu, Shubhanama, and Shubhagotra; all others are sinful. The results of the karmas bound are not always purely auspicious or purely inauspicious, but due to the auspicious and inauspicious nature of the causes in the form of determination, both types of auspiciousness and inauspiciousness are created. 1. In the Digambara tradition, this verse is presented as two verses; as follows: “SasumayamatrAun Shugam! 26.” “Anyatva! 26.” In the first context, there is no mention of Samyaktva, Hasya, Rati, and Purushaveda as the four auspicious natures, and the second verse is found in the Tambarī tradition as a textual commentary rather than a verse. The 42 auspicious natures discussed in the analysis, such as “Karma Nature,” “Navatava,” etc., are published in various texts. In the Digambara texts, the same nature is also presented as auspicious. In the verses of the Svetambara tradition, the definitions of auspiciousness given for Samyaktva, Hasya, Rati, and Purushaveda are not described as auspicious in other texts. Those who regard these four natures as auspicious seem to have a very ancient viewpoint; because in addition to the mention found in the presented verse, the commentary has also offered lines reflecting differing opinions, indicating that the understanding of this viewpoint is unknown to us due to the schism in the tradition but might have been known to the ancient predecessors.
Page Text
________________ ૩૪૨ તવાર્થસૂત્ર પુણ્ય અને પાપ પ્રકૃતિને વિભાગ: सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि સાતવેદનીય, સમ્યકમેહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર એટલી પ્રકૃતિએ જ પુણ્યરૂપ છે; બાકીની બધી પાપરૂપ છે. જે જે કર્મ બંધાય છે તે બધાને વિપાક માત્ર શુભ કે માત્ર અશુભ નથી હોતો, પણ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારને નિર્મિત ૧. દિગંબરીય પરંપરામાં આ એક સૂત્રને સ્થાને બે સૂત્રો છે; તે આ પ્રમાણે: “ સાસુમાયુમાત્રાઉન શુગમ્ ! ૨૬.” “અ ન્યત્વ ! ૨૬ ” તેમાંથી પહેલા રસૂત્રમાં સમ્યકત્વ હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પુષ્પકૃતિઓને અહીંના જેવો ઉલ્લેખ નથી અને જે બીજું સૂત્ર છે તે તાંબરીય પરંપરામાં સૂત્ર રૂપે ન હેતાં ભાષ્યવાક્યરૂપે છે. વિવેચનમાં ગણાવેલી ૪૨ પુણ્યપ્રકૃતિઓ “કમ પ્રકૃતિ, “નવતાવ' આદિ અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. દિગંબરીય ગ્રંથમાં પણ તે જ પ્રકૃતિએ પુણ્યરૂપે પ્રસિદ્ધ છે. શ્વેતાંબરીય પરંપરાના પ્રસ્તુત સૂત્રમાં પુણ્યરૂપે નિદેશાલી સમ્યત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિએ બીજા ગ્રંથમાં પુણ્યરૂપે વર્ણવાયેલી નથી. એ ચાર પ્રકૃતિઓને પુણ્યસ્વરૂપ માનનારે મતવિશેષ બહુ પ્રાચીન હેય તેમ લાગે છે; કારણ કે પ્રસ્તુત સૂત્રમાં મળતા તેના ઉલ્લેખ ઉપરાંત ભાષ્યવૃત્તિકારે પણ મતભેદ દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું કે, એ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયને વિચ્છેદ થવાથી અમે નથી જાણતા, ચૌદપૂર્વધરે જાણતા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy