________________
અધ્યાય૮-સૂત્ર ૨૫
૪૧
કે સ્થિતિશીલ ? ૭. તે ક`સ્કંધા સંપૂર્ણ આત્મપ્રદેશામાં બંધાય છે કે થાડા આત્મપ્રદેશામાં ? ૮. તે કકધા સંખ્યાત, અસ ખ્યાત, અનંત કે અન તાનતમાંથી કેટલા પ્રદેશવાળા હાય છે? આ આઠે પ્રશ્નોના ક્રમથી સત્રમાં અપાયેલા ઉત્તર નીચે પ્રમાણે છેઃ
૧. આત્મપ્રદેશા સાથે બંધાતા પુદ્ગલસ્કંધામાં કભાવ અર્થાત્ જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિ બને છે. એટલે કે તેવા સ્કંધોમાં તે પ્રકૃતિનું નિર્માણ થાય છે. તેથી જ એ સ્કંધોને બધી પ્રકૃતિના કારણ કહેવામાં આવ્યા છે. ૨. ઊંચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશાવડે કર્માંક ધા ગ્રહણ થાય છે; કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે નહિ. ૩. બધા સંસારી જીવાને ક અંધ અસમાન હેાવાનું કારણ એ છે કે બધાને માનસિક, વાચિક અને કાયિક યાગ-વ્યાપાર એક સરખા નથી હાતા, તેથી જ યાગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમભાવ આવે છે. ૪. કયેાગ્ય પુદ્ગલસ્ક ધો સ્થૂલ-ખાદર નથી હેાતા, પણ સૂક્ષ્મ હેાય છે; એવા જ સૂક્ષ્મ સ્કંધો કવામાંથી ગ્રહણ થાય છે. પ. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા ક`સ્કધો અંધાય છે; તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. ૬. માત્ર સ્થિર હાવાથી બંધ પામે છે; કારણ કે ગતિવાળા ધા અસ્થિર હાવાથી બધમાં નથી આવતા. ૭. પ્રત્યેક કર્મોના અનંત સ્ક ંધો બંધાયે આત્મપ્રદેશમાં બંધાય છે. ૮. ધ પામતા દરેક ક યાગ્ય સ્કંધો અનંતાનંત પરમાણુના જ બનેલા હાય છે. કાઈ સખ્યાત, અસખ્યાત કે અનંત પરમાણુના બનેલ નથી હાતા. ૨૫.
Jain Educationtonational
For Private & Personal Use Only
www.jainelibrary.org