________________
તત્ત્વાર્થસૂત્ર
શ્રાદ્ઘતિ જંબુદ્રીપ થાળી જેવા ગાળ છે અને ખીજા બધા દ્વીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીન જેવી છે. [૭–૮]
૧૫૪
નાં ક્ષેત્રોને પ્રધાન
ન ચૂદ્દીપ, જંબૂદ્દીપ એવા દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપ–સમુદ્રોની વચમાં છે. અર્થાત્ એનાથી કોઈ દ્વીપ અથવા સમુદ્ર વેષ્ટિત થયેલ નથી. જ ખૂદ્દીપના વિસ્તાર લાખ યેાજન પ્રમાણ છે. તે ગાળ છે; પરંતુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારના નથી પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેરુ પત છે. મેરુનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે : મેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, જેમાં હજાર યાજન જેટલો ભાગ જમીનમાં અર્થાત્ અદૃશ્ય છે, નવ્વાણું હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈ-પહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર યેાજન પ્રમાણ છે; પરન્તુ બહારના ભાગના ઉપરના અશ, જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર ચેટજન પ્રમાણ લાંખા-પહેાળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લાકમાં અવગાહિત થઈને રહેલા છે અને ચાર વનાથી ધેરાચેલા છે. પહેલા કાંડ હજાર યેાજન પ્રમાણ છે, જે જમીનમાં છે, ખીન્ને ત્રેસઠ હજાર યોજન અને ત્રીજો છત્રીસ હજાર યોજન પ્રમાણ છે.
પહેલાં કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, ખીજામાં ચાંદી, સ્ફટિક આદિ, અને ત્રીજામાં સાનું અધિક છે. ચાર વનાનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક છે. લાખ યેાજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org