________________
તત્ત્વાર્થસૂત્ર
ભવનપતિ અને વ્યંતર એ એ નિકાયામાં એ એ ઇંદ્ર કહેવાથી બાકીના નિકાયામાં એ એ ઈંદ્રોના અભાવ સૂચિત કર્યા છે. જ્યાતિષ્કમાં તે ચદ્ર અને સૂર્ય' જ ઇંદ્ર છે. ચંદ્ર અને સૂર્યાં અસ ંખ્યાત છે; એથી જ્યાતિનિકાયમાં દ્ર પણ એટલા જ હાય છે. વૈમાનિકનિકાયમાં પ્રત્યેક કલ્પમાં એક એક ઈંદ્ર છે. સૌધ કલ્પમાં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાતકુમારમાં સનત્કુમાર નામના ઇંદ્ર છે. આ રીતે ઉપર જણાવેલ દેવલાકામાં તે તે દેવલાકના નામવાળા એક એક ઇંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ બંનેને ઇંદ્ર એક છે, અને તેનું નામ પ્રાણત છે. આરણ અને અચ્યુત એ એ કલ્પાના ઇંદ્ર પશુ એક છે અને તેનુ નામ અચ્યુત છે. [૬]
હવે પહેલા એ નિકાયામાં લેશ્યા કહે છે :
૧૯૬
पीतान्तलेश्या: । ७ ।
પહેલા એ નિકાયના દેવ પીત–તેને પ ત લેફ્સાવાળા છે.
ભવનપતિ અને વ્યંતર જાતિના દેવામાં શારીરિક વરૂપ દ્રવ્યલેશ્યા ચાર જ મનાય છે. જેમ કે, કૃષ્ણ, નીલ, કાપાત અને પીત-તેજ. [૭]
દેવાના કામસુખનું વર્ણન કરે છેઃ
कायप्रवीचारा आ पेशानात् । ८ ।
शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयाः । ९ ।
परेऽप्रवीचाराः । १० ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org