________________
અધ્યાય–૮
આસ્રવના વર્ણન પ્રસંગે વ્રત અને દાનનું વર્ણન કરીને હવે બધતત્ત્વનું વર્ણન કરવામાં આવે છે. પ્રથમ બધહેતુઓને નિર્દેશ કરે છે:
मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः |१| મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ એ પાંચ ખંધના હેતુઓ છે.
બંધનું સ્વરૂપ આગળના સૂત્રમાં વર્ણવવામાં આવનાર છે. અહી' તે તેના હેતુના નિર્દેશ છે. બંધના હેતુઓની સંખ્યા વિષે ત્રણ પરંપરાએ દેખાય છે. એક પરંપરા પ્રમાણે કષાય અને યાગ એ એ જ બધના હેતુએ છે; ખીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર બંધહેતુઓની છે. ત્રીજી પરપરા ઉક્ત ચાર હેતુઓમાં પ્રમાદને ઉમેરી પાંચ બધહેતુઓ વર્ણવે છે. આ રીતે સખ્યાને અને તેને લીધે નામાના ભેદ હેાવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ એ પર પરાઓમાં કશે જ ભેદ નથી, પ્રમાદ એ એક પ્રકારના અસંયમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org