________________
તત્ત્વાર્થ સૂત્ર
પહેલે અર્થાત્ પ્રકૃતિમધ, જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય રૂપ છે.
વ
અધ્યવસાયવિશેષથી જીવદ્રારા એક જ વાર ગ્રહણુ કરાયેલ કમ પુદ્ગલરાશિમાં એક સાથે આધ્યવસાયિક શક્તિની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવાનુ નિર્માણ થાય છે. એ સ્વભાવા અદૃશ્ય છે, છતાં તેમનુ પરિગણન માત્ર તેમનાં કાર્યો – અસરા દ્વારા કરી શકાય. એક કે અનેક સંસારી જીવ ઉપર થતી કની અસંખ્ય અસરે અનુભવાય છે. એ અસરાના ઉત્પાદક સ્વભાવેા ખરી રીતે અસંખ્યાત જ છે; તેમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેચી નાખવામાં અવ્યા છે. તે મૂલપ્રકૃતિબંધ કહેવાય છે. એ જ આઠ મૂલપ્રકૃતિના ભેદને નિર્દેશ અહીં કરવામાં આવ્યા છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ક, નામ, ગાત્ર અને અંતરાય.
૧. જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ ખાધ આવરાય, તે ‘જ્ઞાનાવરણ’. ૨. જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય ધ આવરાય, તે દર્શનાવરણ'. ૩. જેથી સુખ કે દુઃખ અનુભવાય, તે ‘વેદનીય’. ૪. જેના વડે આત્મા માહ પામે, તે મેાહનીય ’. ૫. જેથી ભવધારણ થાય, તે ‘ આયુષ’. ૬. જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે ‘નામ’. ૭. જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય, તે ગાત્ર’. ૮. જેથી દેવા લેવા આદિમાં વિશ્ન આવે તે 'અ'તરાય '.
કર્મીના વિવિધ સ્વભાવાને સક્ષેપ દષ્ટિએ ઉપરના આઠ ભાગમાં વહેંચી નાખ્યા છતાં વિસ્તૃતરુચિ જિજ્ઞાસુએ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org