SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra Firstly, the eight types of karmas are: knowledge-obscuring, perception-obscuring, feeling-producing, deluding, life-span, name, body, and obstruction. Through specific activities, a soul experiences karma in a single portion of matter, resulting in a variety of potentialities according to the nature of the activity. These potentialities are invisible, yet they can only be counted by their effects – the outcomes they produce. Countless effects are experienced by a single or many worldly souls. The inherent nature of these effects is indeed innumerable; however, they can be succinctly classified into eight categories. This is called the fundamental nature of karmas. The distinctions of these eight fundamental karmas are mentioned here: 1. Knowledge-obscuring karma, which obscures specific knowledge; 2. Perception-obscuring karma, which obscures general perception; 3. Feeling-producing karma, which produces pleasure or pain; 4. Deluding karma, which enables the soul to attain liberation; 5. Life-span karma, which affects the duration of existence; 6. Name karma, which determines specific movements, birth, etc.; 7. Body karma, which leads to elevation or degradation; 8. Obstruction karma, which obstructs the exchange in various matters. Although the various natures of karma have been classified into these eight parts for a concise understanding, an inquisitive mind may explore them in greater depth.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર પહેલે અર્થાત્ પ્રકૃતિમધ, જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય રૂપ છે. વ અધ્યવસાયવિશેષથી જીવદ્રારા એક જ વાર ગ્રહણુ કરાયેલ કમ પુદ્ગલરાશિમાં એક સાથે આધ્યવસાયિક શક્તિની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવાનુ નિર્માણ થાય છે. એ સ્વભાવા અદૃશ્ય છે, છતાં તેમનુ પરિગણન માત્ર તેમનાં કાર્યો – અસરા દ્વારા કરી શકાય. એક કે અનેક સંસારી જીવ ઉપર થતી કની અસંખ્ય અસરે અનુભવાય છે. એ અસરાના ઉત્પાદક સ્વભાવેા ખરી રીતે અસંખ્યાત જ છે; તેમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેચી નાખવામાં અવ્યા છે. તે મૂલપ્રકૃતિબંધ કહેવાય છે. એ જ આઠ મૂલપ્રકૃતિના ભેદને નિર્દેશ અહીં કરવામાં આવ્યા છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ક, નામ, ગાત્ર અને અંતરાય. ૧. જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ ખાધ આવરાય, તે ‘જ્ઞાનાવરણ’. ૨. જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય ધ આવરાય, તે દર્શનાવરણ'. ૩. જેથી સુખ કે દુઃખ અનુભવાય, તે ‘વેદનીય’. ૪. જેના વડે આત્મા માહ પામે, તે મેાહનીય ’. ૫. જેથી ભવધારણ થાય, તે ‘ આયુષ’. ૬. જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે ‘નામ’. ૭. જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય, તે ગાત્ર’. ૮. જેથી દેવા લેવા આદિમાં વિશ્ન આવે તે 'અ'તરાય '. કર્મીના વિવિધ સ્વભાવાને સક્ષેપ દષ્ટિએ ઉપરના આઠ ભાગમાં વહેંચી નાખ્યા છતાં વિસ્તૃતરુચિ જિજ્ઞાસુએ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy