________________
અધ્યાય –સૂત્ર ૬-૧૪
કપ
"
:
સાધારણ શરીર પ્રાપ્ત થાય, તે સાધારણનામ ' ૯–૧૦. જેના ઉદયથી હાડકાં, દાંત, આદિ સ્થિર અવયવા પ્રાપ્ત થાય, તે ‘સ્થિરનામ’; અને જેના ઉદયથી જિહવા આદિ અસ્થિર અવયવેશ પ્રાપ્ત થાય, તે અસ્થિરનામ. ’ ૧૧-૧૨. જેના ઉદયથી નાભિની ઉપરના અવયવ પ્રશસ્ત થાય છે તે ‘શુભનામ’, અને જેથી નાભિની નીચેના અવયવા અપ્રશસ્ત થાય છે, તે અશુભનામ'. ૧૩-૧૪. જેના ઉદયથી જીવને સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તે ‘સુસ્વરનામ', અને જેનાથી તે સાંભળનારને અપ્રીતિ ઉત્પન્ન કરે, તે ‘દુઃસ્વરનામ’. ૧૫–૧૬. જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સના મનને પ્રિય લાગે, તે ‘સુભગનામ', અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સર્વાં મનુષ્યને પ્રિય ન થાય, તે ‘દુર્લીંગનામ’. ૧૭–૧૮. જેના ઉદયથી ખેલ્યું બહુમાન્ય થાય, તે ‘ આયનામ ', અને જેના ઉયથી તેમ ન થાય, તે ‘અનાદેયનામ’. ૧૯–૨૦. જેના ઉદયથી દુનિયામાં યશઃકીતિ પ્રાપ્ત થાય, તે યશઃકીતિ'નામ', અને જેના ઉદયથી યશ:ક્રીતિ પ્રાપ્ત ન થાય, તે ‘અયશઃકીર્તિ નામ’ કહેવાય છે.
આઠ પ્રત્યે પ્રવૃતિયો: ૧. જેના ઉદયથી શરીર ગુરુ કે લઘુ પરિણામ ન પામતાં અગુરુલઘુરૂપે પરિણમે, તે ક ‘ અગુરુલઘુનામ ’. ૨. પડજીભ, ચારદાંત, રસાળી વગેરે ઉપધાતકારી અવયવા પ્રાપ્ત કરાવનાર કર્મ તે ‘ઉપધાતનામ’. ૩. દન કે વાણીથી ખીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર ક તે પરાશ્ચાતનામ’. ૪. શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કમાઁ તે શ્વાસોચ્વાસનામ’. ૫-૬, અનુષ્ટુ શરીરમાં ઉષ્ણુ પ્રકાશનું નિયામક કર્યું તે ' આતપનામ,’ અને
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org