________________
અધ્યાય ૩- સૂત્ર ૩૭–૩૪
કર૧
વાતાની વિરોષતા: એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું ન હોવું, અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કરે, વગેરે દાતાના ગુણેને સમાવેશ થાય છે.
પાત્રની વિરોષતા : દાન લેનારે પુરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું, તે પાત્રની વિશેષતા છે. [૩૩-૩૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org