________________
૩૨૫
અને અહીં સાદિ છે
ત્યારે મિથ્યાભથાતથી માં
અધ્યાય ૮- સૂત્ર રર૩ વિરતિઃ અવિરતિ એટલે દોષોથી ન વિરમવું તે.
પ્રકાર : પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અર્થાત્ કુશળ કાર્યોમાં આદર ન રાખો; કર્તવ્ય, અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે.
વાર: કષાય એટલે સમભાવની મર્યાદા તેડવી તે.
: વેગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલા ત~દોષ આદિ બંધહેતુઓ અને અહીં જણાવેલા મિથ્યાત્વ આદિ બંધહેતુઓ વચ્ચે તફાવત એ છે કે, ત~દોષાદિ હેતુઓ પ્રત્યેક કર્મના ખાસ ખાસ બંધહેતુઓ હોઈ વિશેષરૂપ છે, જ્યારે મિથ્યાત્વ આદિ તે સમસ્ત કર્મના સમાન બંધહેતુ હોઈ સામાન્ય છે. મિથ્યાત્વથી માંડી યુગ સુધીના પાંચે હતુઓમાં જ્યારે પૂવ પૂર્વના બંધહેતુઓ હેય ત્યારે તેના પછીના બધા તે હોય છે જ; જેમ કેમિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હેય. પણ જ્યારે પછી હોય ત્યારે આગલે હેતુ હોય અને ન પણ હોય; જેમકે, અવિરતિ હોય ત્યાં પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હોય, પરંતુ બીજે, ત્રીજે, ચોથે ગુણસ્થાને અવિરતિ હોવા છતાં મિથ્યાત્વ નથી હોતું; એ રીતે બીજા વિષે પણ ઘટાવી લેવું. [૧]
હવે બંધનું સ્વરૂપ કહે છે? सकषायत्वाज्जीवः कर्मणो योग्यान पुद्गलानादत्त।२। પર વજા રે !
કષાયના સંબંધથી જીવ કર્મને એવાં પુદ્ગલનું ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org