SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
325 And here it is stated: Then, from the perspective of falsehood, Chapter 8 - Sutra Rar3: Virati: Avirati means not refraining from faults. Type: Pramada means forgetfulness of the self, that is, not having respect for skillful actions; not being cautious about the memory of duties and non-duties. Var: Kashaya means breaking the limits of equanimity. Vega means mental, vocal, and physical activity. The difference between the faulty causes mentioned in the sixth chapter and the falsehood causes mentioned here is that the faulty causes are specific to each type of karma, while the causes of falsehood are general to all types of karma. From falsehood up to the five causes of destruction, the prior causes are valid, and all subsequent ones are the same; just as when there is falsehood, there are four types of Avirati, and when there is Avirati, there are three types of Pramada. However, when the subsequent cause is there, there may or may not be an antecedent cause; for instance, where there is Avirati, the first Gunasthana may have falsehood, but in the second, third, and fourth Gunasthanas, even though there is Avirati, there is no falsehood; similarly, this can be reduced for others as well. [1] Now, what is the nature of bondage? Sachaya-tvajjivah karmano yogyan pudgalanadat. As for Kashaya, the soul takes in such Pudgals related to karma.
Page Text
________________ ૩૨૫ અને અહીં સાદિ છે ત્યારે મિથ્યાભથાતથી માં અધ્યાય ૮- સૂત્ર રર૩ વિરતિઃ અવિરતિ એટલે દોષોથી ન વિરમવું તે. પ્રકાર : પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અર્થાત્ કુશળ કાર્યોમાં આદર ન રાખો; કર્તવ્ય, અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે. વાર: કષાય એટલે સમભાવની મર્યાદા તેડવી તે. : વેગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલા ત~દોષ આદિ બંધહેતુઓ અને અહીં જણાવેલા મિથ્યાત્વ આદિ બંધહેતુઓ વચ્ચે તફાવત એ છે કે, ત~દોષાદિ હેતુઓ પ્રત્યેક કર્મના ખાસ ખાસ બંધહેતુઓ હોઈ વિશેષરૂપ છે, જ્યારે મિથ્યાત્વ આદિ તે સમસ્ત કર્મના સમાન બંધહેતુ હોઈ સામાન્ય છે. મિથ્યાત્વથી માંડી યુગ સુધીના પાંચે હતુઓમાં જ્યારે પૂવ પૂર્વના બંધહેતુઓ હેય ત્યારે તેના પછીના બધા તે હોય છે જ; જેમ કેમિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હેય. પણ જ્યારે પછી હોય ત્યારે આગલે હેતુ હોય અને ન પણ હોય; જેમકે, અવિરતિ હોય ત્યાં પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હોય, પરંતુ બીજે, ત્રીજે, ચોથે ગુણસ્થાને અવિરતિ હોવા છતાં મિથ્યાત્વ નથી હોતું; એ રીતે બીજા વિષે પણ ઘટાવી લેવું. [૧] હવે બંધનું સ્વરૂપ કહે છે? सकषायत्वाज्जीवः कर्मणो योग्यान पुद्गलानादत्त।२। પર વજા રે ! કષાયના સંબંધથી જીવ કર્મને એવાં પુદ્ગલનું ગ્રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy