SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
326 The Tattvarthasutra is referred to as "bandha" (bond). The categorization of pudgala (matter) is manifold. Among these, the category that possesses the capability to attain results in the form of karma is the one that jīva (soul) specially takes and identifies with its own regions. In other words, the jīva, having been in the karmic relationship since time immemorial despite being inherently formless, takes on a material form and thus acquires material karma pudgala. Just as oil is taken up through a flame and transforms into a fiery form due to parental deficiency, in the same way, the jīva takes on the pudgala soaked in passions and thus transforms it as karma. The pudgala that has attained results in relation to karmic nature is referred to as "bandha." In such a bond, many causes like falsehood (mithyātva) exist; however, it has been stated here that the pudgala is taken due to passion, which should be understood as indicating the significance of passions over other factors. [2-a] Now, regarding the nature of bandha, it is said: प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः। 4. Prakṛti (nature), sthiti (state), anubhava (experience), and pradeśa (region) are the four types related to bandha. The fact that the karma pudgala is grasped by the jīva and attains results in the karmic form means that at that moment the four aspects are created; those four aspects are in accordance with the nature of bandha. For example, when the grass consumed by goats, cows, buffaloes, etc., transforms into milk, the nature of sweetness binds within it; this nature remains in that form for a certain duration.
Page Text
________________ ૩૨૬ તત્વાર્થસૂત્ર તે બંધ કહેવાય છે. પુદગલની વર્ગણાઓ અર્થાત પ્રકારે અનેક છે. તેમની જે વર્ગણ કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જેડી દે છે. અર્થાત જીવ સ્વભાવે અમૂત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળે હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે, મૂર્ત કર્મપુદ્ગલેનું ગ્રહણ કરે છે. જેમ દી વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પિતાની ઉણુતાથી તેને જ્વાળારૂપે પરિણાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી તેમને કર્મભાવરૂપે પરિણમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુદ્ગલેને સંબંધ તે બંધ' કહેવાય છે. આવા બંધમાં મિથ્યાત્વ આદિ અનેક નિમિત્તે હોય છે; છતાં અહીં કષાયના સંબંધથી પુદ્ગલેનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવ્યું છે, તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા સૂચવવા ખાતર જ સમજવું. [૨-a] હવે બંધના પ્રકારે કહે છે: प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । ४। પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત બંધના પ્રકારે છે. - કર્મ પુદ્ગલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે એનો અર્થ એ છે, કે તે જ વખતે તેમાં ચાર અંશેનું નિર્માણ થાય છે; તે જ અંશે બંધના પ્રકારે છે. જેમકે, જ્યારે બકરી, ગાય, ભેંસ આદિ વડે ખવાયેલું ઘાસ આદિ દુધ રૂપે પરિણમે છે, ત્યારે તેમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે; તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેવાની કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy