SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૩- સૂત્ર ૩૭–૩૪ કર૧ વાતાની વિરોષતા: એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું ન હોવું, અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કરે, વગેરે દાતાના ગુણેને સમાવેશ થાય છે. પાત્રની વિરોષતા : દાન લેનારે પુરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું, તે પાત્રની વિશેષતા છે. [૩૩-૩૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy