SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
320 The special nature of donation is defined by the donor's virtues, the recipient, and the specific characteristics of the gift. Charity is the root of all virtues in life; therefore, its development is the foundation for the elevation of other virtues from a transcendental perspective, and from a practical view, it supports the harmony of human organization. To give charity means to offer something received justly from one's father to another. This offering should benefit both the giver and the receiver. The primary benefit to the giver is the detachment from attachment to that object, leading to satisfaction and equanimity; the benefit to the receiver is that the object aids in their life's journey, resulting in the blossoming of their virtues. Although all donations are similar in form, their results possess variability, which relates to the characteristics of charitable religion. This variability primarily depends on the specifics of the four components of charitable religion. The details of these four components are described as follows: The special nature of methodology: It includes the appropriateness of time and place and involves the donation of a conceivable item that does not hinder the principles of the recipient. The characteristics of the object: It includes the qualities of the donated item. The item being donated should be nurturing for the recipient's life journey; thus, it should lead to the enhancement of the father's qualities.
Page Text
________________ ૩૨૦ તરવાથસૂત્ર વિધિ, દયવસ્તુ, દાતા અને ગ્રાહકની વિશેષતાથી તેની અર્થાત્ દાનની વિશેષતા છે. દાનધર્મ એ જીવનના બધા સગુણોનું મૂળ છે; તેથી એને વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદ્દગુણોના ઉત્કર્ષને આધાર છે, અને વ્યવહાર દષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે. દાન એટલે ન્યાયપૂર્વક પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. એ અર્પણ તેના કરનારને અને તેને સ્વીકારનારને ઉપકારક હેવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરની તેની મમતા ટળે અને તે રીતે તેને સંતોષ અને સમભાવ કેળવાય; સ્વીકાર કરનારને ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સદ્દગુણો ખીલે. બધાં દાન, દાનરૂપે એક જેવાં જ હોવા છતાં તેમના ફળમાં તરતમભાવ રહેલું હોય છે એ તરતમભાવ દાનધર્મની વિશેષતાને લઈને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાનધર્મનાં ચાર અંગોની વિશેષતાને આભારી છે. એ ચાર અંગોની વિશેષતા નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે : . વિધિની વિશેષતા : એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિદ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતને સમાવેશ થાય છે. દ્રવ્યની વિરોષતી ? એમાં દેવાતી વસ્તુના ગુણોનો સમાવેશ થાય છે. જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પિતાના ગુણવિકાસમાં નિમિત્ત થાય તેવી હોવી જોઈએ. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy