________________
તત્વાર્થસૂત્ર હવે ચતુર્નિકાયના અવાન્તર ભેદ કહે છે?
इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालाનવરામિિિરષિારઃ ૪૫
त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ।।
ચતુર્નિકાયના ઉપરના દશ આદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્ચિશ, પારિષદ્ય, આત્મરક્ષ, લેકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિગ્ય અને કિબિષિક રૂપે છે.
વ્યંતર અને જ્યોતિષ્ક ત્રાયસિંશ તથા લેકપાલ રહિત છે.
ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવ છે; તે પ્રત્યેક દેવ ઈન્દ્ર, સામાનિક આદિ દશ ભાગોમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી | કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈન્દ્રની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઇંદ્રવ નથી, તે સામનિ કહેવાય છે. ૩. જે દેવો મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, તે ત્રી કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે, તે રિષ છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે સામરક્ષ કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે તે રોપાત્ર છે. ૭. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે અનવર છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે પ્રજીવા કહેવાય છે. ૯. જે દાસની તુલ્ય છે, તે સમય સેવક અને ૧૦. જે અંત્યજ સમાન છે, તે વિસ્થિષિવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org