________________
તત્ત્વાર્થસૂત્ર
હવે તિ"ચાનુ સ્વરૂપ કહે છે: औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्येोनयः । २८ । ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જે જે આકી રહ્યા તે તે તિય ચયાનિવાળા છે.
૧૮૬
તિય "ચ કોણ કહેવાય છે એ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે. ઔપપાતિક અર્થાત્ દેવ તથા નારક અને મનુ– જ્યને છેાડીને બાકીના બધા સંસારી જીવા તિય ચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પ ંચેન્દ્રિય હોય છે; પરન્તુ તિય ચમાં એકેદ્રિયથી પ ંચેદ્રિય સુધીના બધા પ્રકારના જીવા આવી જાય છે. જેમ દેવ, નારક અને મનુષ્ય, લોકના ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવુ તિર્યંચા વિષે નથી; કેમ કે તેમનું સ્થાન લેાકના બધા ભાગમાં છે. [૨૮]
અધિકારસૂત્ર—
સ્થિતિઃ ।૨૨।
આયુષનું વર્ણન કરવામાં આવે છે.
મનુષ્ય અને તિર્યંચનાં જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ બતાવ્યાં છે. દેવ અને નારકનાં બતાવવાનાં બાકી છે. તે આ અધ્યાયની સમાપ્તિ સુધી બતાવાશે. [૨૯]
ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન : भवनेषु दक्षिणार्धाधि पतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ शेषाणां पादोने । ३१ ।
અનુત્ત્વા: સારણેવમમધિનું ચ । રૂર । ભવનામાં દક્ષિણા ના ઇન્દ્રોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org