________________
અધ્યાય ૭ -સૂત્ર ૮
૨૦૧
ખીજો કારૂપે છે. તેથી ફલિત અથ એવા થાય છે કે, જે પ્રાણવધ પ્રમત્તયાગથી થાય, તે હિંસા.
પ્ર—કાઈના પ્રાણ લેવા કે કેાઈ ને દુઃખ આપવુ એ હિંસા. હિંડસાના આ અં સૌથી જાણી શકાય તેવા અને બહુ પ્રસિદ્ધ છે; છતાં તે અથ માં પ્રમત્તયણને અ શ ઉમેરવામાં કેમ આવ્યા હશે ?
ઉજ્જયાં સુધી મનુષ્યસમાજમાં વિચાર અને વન ઉચ્ચ સંસ્કારવાળાં દાખલ નથી થયાં હતાં, ત્યાં સુધી તે સમાજ અને ખીજા પ્રાણીએ વચ્ચે જીવનવ્યવહારમાં ખાસ અંતર નથી હાતુ. જેમ પશુ પક્ષી, તેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દારાઈ ને જાણ્યું કે અજાણ્યે જીવનની જરૂરિયાત માટે જ કે તેવી જરૂરિયાત વિના જ કાઈના પ્રાણ લે છે. માનવસમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જ્યારે કોઈ એકાદ માણસના વિચારમાં હિંસાના સ્વરૂપ વિષે જાગૃતિ આવે છે, ત્યારે તે ચાલુ હિંસાને એટલે પ્રાણનાશને દોષરૂપ બતાવે છે, અને કાઈ ના પ્રાણ ન લેવાનું ઉપદેશે છે. એક બાજુ હિંસા જેવી પ્રથાના જૂના સંસ્કાર અને બીજી ખાજુ અહિંસાની નવી ભાવનાના ઉદય, આ બે વચ્ચે અથડામણુ થતાં હિંસક વૃત્તિ તરથી હિંસાનિષેધક સામે કેટલાક પ્રશ્નો આપે!આપ ઊભા થાય છે અને તેં તેની સામે મૂકવામાં આવે છે. તે પ્રશ્નો ટૂંકમાં ત્રણ છે:
૧. અહિંસાના પક્ષપાતીએ પણુ જીવન તે ધારણ કરે જ છે, અને જીવન એ કાઈ ને કાઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હેાવાથી, તેને અંગે તેઓ તરફથી થતી હિંસા એ હિ`સાદોષમાં આવી શકે કે નહિ ? ૨. ભૂલ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org