________________
૩૧
તવા સુત્ર
વિના કયાંય પણ મળ, મૂત્ર, લીંટ આદિ ત્યાગવાં, તે ‘અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ'; ૨. એ જ પ્રમાણે પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી અને મૂકવી, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ'; ૩. પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ સંથારા અર્થાત્ બિછાનું કરવું કે આસન નાખવું, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ;, ૪. પૌષધમાં ઉત્સાહ વિના જ ગમે તેમ પ્રવૃત્તિ કરવી, તે ‘અનાદર’; ૫. પૌષધ કયારે અને કેમ કરવા કે ન કરવો, તેમજ કર્યાં છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું, તે ‘સ્મૃત્યનુપસ્થાપન.’[૨૯] भोगोपभोग व्रतना અતિન્નાર: ૧. કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતનપદાના આહાર, તે સચિત્ત આહાર;' ૨. ઠળિયા, ગેાટલી આદિ સચેતન પદાથી યુકત એવાં ખેર, કેરી વગેરે પાકાં ફ્ળોને આહાર કરવા, તે ‘સચિત્તસંબદ્ધહાર’; ૩. તલ, ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનુંભાજન કે કીડી, કથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુનુ ભાજન, તે 'ચિત્તસ મિશ્રાહાર'; ૪. કાઈ પણ જાતનું એક માદક દ્રવ્ય સેવવુ અગર વિવિધ દ્રવ્યાના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનું સેવન, તે અભિષવ આહાર'; પ. અધકચરું રાંધેલું કે બરાબર ન રાંધેલું ખાવુ’, તે ‘દુષ્પક્વ આહાર.’ [૩૦]
અતિથિસ વિમાન વત્તના અતિવાદઃ ૧. ખાનપાનની દેવા યેાગ્ય વસ્તુને ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કાઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી, તે ‘સચિત્તનિક્ષેપ’; ૨. એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org