SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
31 Tava Sutra 1. To abandon urine, excretion, and remnants of food, anywhere without proper consideration is termed 'unperceived and unclean discharge'; 2. Likewise, to take and place objects like a stick or a pitcher without proper consideration and measurement is termed 'unperceived and unclean acceptance'; 3. To perform santhara, meaning to lay down or take a seat without proper consideration and measurement is an act of 'unperceived and unclean sitting'; 4. To engage in any activity in the state of paushadha without enthusiasm is termed 'disregard'; 5. To lack remembrance of when and why to perform or not perform paushadha and whether it has been done or not is termed 'absence of remembrance.' Bhogopabhoga Vratna: 1. Consuming any kind of plant-based food is termed 'conscious food'; 2. Consuming ripe fruits like mangoes or jackfruits that are connected with sentient beings is termed 'consciously associated food'; 3. Mixing laddus made of sesame, poppy seeds, etc. with sentient items like insects or caterpillars is termed 'mixed conscious food'; 4. Consuming any kind of intoxicating substance or any mixture that has resulted in alcohol, etc. is termed 'inferior food'; 5. Eating half-cooked or improperly cooked food is termed 'poorly cooked food.' Atithis Vimaan Vattana: 1. The intelligence to place any conscious item into something that cannot be consumed or is unfit for eating, termed 'conscious disposal'; 2. Likewise...
Page Text
________________ ૩૧ તવા સુત્ર વિના કયાંય પણ મળ, મૂત્ર, લીંટ આદિ ત્યાગવાં, તે ‘અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ'; ૨. એ જ પ્રમાણે પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી અને મૂકવી, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ'; ૩. પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ સંથારા અર્થાત્ બિછાનું કરવું કે આસન નાખવું, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ;, ૪. પૌષધમાં ઉત્સાહ વિના જ ગમે તેમ પ્રવૃત્તિ કરવી, તે ‘અનાદર’; ૫. પૌષધ કયારે અને કેમ કરવા કે ન કરવો, તેમજ કર્યાં છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું, તે ‘સ્મૃત્યનુપસ્થાપન.’[૨૯] भोगोपभोग व्रतना અતિન્નાર: ૧. કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતનપદાના આહાર, તે સચિત્ત આહાર;' ૨. ઠળિયા, ગેાટલી આદિ સચેતન પદાથી યુકત એવાં ખેર, કેરી વગેરે પાકાં ફ્ળોને આહાર કરવા, તે ‘સચિત્તસંબદ્ધહાર’; ૩. તલ, ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનુંભાજન કે કીડી, કથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુનુ ભાજન, તે 'ચિત્તસ મિશ્રાહાર'; ૪. કાઈ પણ જાતનું એક માદક દ્રવ્ય સેવવુ અગર વિવિધ દ્રવ્યાના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનું સેવન, તે અભિષવ આહાર'; પ. અધકચરું રાંધેલું કે બરાબર ન રાંધેલું ખાવુ’, તે ‘દુષ્પક્વ આહાર.’ [૩૦] અતિથિસ વિમાન વત્તના અતિવાદઃ ૧. ખાનપાનની દેવા યેાગ્ય વસ્તુને ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કાઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી, તે ‘સચિત્તનિક્ષેપ’; ૨. એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy