SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 19-3r 317 Only the form shown warns others to approach the father carefully; that is "rupanupata"; 5. Throwing pebbles, balls, etc., to indicate others to come near, that is "pul prksep." [26] The conduct of the vow of non-violence: 1. To engage in unruly speech driven by passion and mockery, that is "kandarpa"; 2. In addition to mockery and vulgar speech, performing physical mischief like a clown, that is "kaudava"; 3. To brazenly engage in irrelevant and excessive talk, that is "moukharya"; 4. To give others various unnecessary aids for their needs without considering the father's requirements, that is "asamikshyadhikaran"; 5. To keep things necessary for the father, such as clothes, ornaments, oil, sandalwood, etc., that is "upabhogadhikta." [27] Regarding the vow of samayik: 1. Inappropriately managing hands, feet, etc., that is "kayduppranidhan"; 2. Speaking harmful language without word-culture and meaning, that is "vachandupranidhan"; 3. Being dominated by anger, resentment, etc., and engaging in mental activities like contemplation, that is "manodushmanidhan"; 4. Not maintaining enthusiasm in samayik, meaning not engaging in action despite time passing or engaging haphazardly, that is "anadara"; 5. Lack of focus, i.e., due to the disorderly state of the mind, losing memory regarding samayik, that is "smrutinu anupasthapan." [28] Regarding herbal observances: 1. Whether something is beneficial or not, without seeing with the eyes and without performing purification through proper means.
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૧૯–૩ર ૩૧૭ માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને પિતાની નજીક આવવા સાવધાન કરે, તે “રૂપાનુપાત; ૫. કાંકરી, ઢેકું વગેરે ફેંકી કેઈને પોતાની નજીક આવવા સૂચના આપવી, તે પુલ પ્રક્ષેપ.” [૨૬] અનર્થ વિરમણ વ્રતની ગતિચાઃ ૧. રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવાં તે કંદર્પ"; ૨. પરિહાસ અને અશિષ્ટ ભાષણ ઉપરાંત ભાંડ જેવી શારીરિક દુચેષ્ટાઓ કરવી તે “કૌન્દુ૩. નિર્લજપણે સંબંધ વિનાનું તેમજ બહુ બક્યા કરવું તે “મૌખર્ય'; ૪. પિતાની જરૂરિયાતને વિચાર કર્યા વિના જ જાત જાતનાં સાવદ્ય ઉપકરણે બીજાને તેના કામ માટે આપ્યા કરવાં, તે “અસમીક્ષ્યાધિકરણ; ૫. પિતા માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ, ચંદન આદિ રાખવાં, તે “ઉપભોગાધિકત્વ.” [૨૭] સામાયિક વ્રતના પ્રતિઃ ૧. હાથ, પગ વગેરે અંગેનું નકામું અને બેટી રીતે સંચાલન, તે “કાયદુપ્પણિધાન; ૨. શબ્દસંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી, તે વચનદુપ્રણિધાન'; ૩. ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો, તે “મનોદુષ્મણિધાન'; ૪. સામાયિકમાં ઉત્સાહ ન રાખવો અર્થાત વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર: ૫, એકાગ્રતાને અભાવ અર્થાત ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને ભ્રંશ, તે “સ્કૃતિનું અનુપસ્થાપન.” [૨૮] ૌષધ ગ્રતના તાઃ ૧. કઈ જતુ છે કે નહિ એ આંખે જોયા વિના તેમ જ કેમળ ઉપકરણવડે પ્રમાર્જન કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy