SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Bawali Shiva's waist After determining the measure of tarvatha sutra and clothing, it is termed “kuhkyapramanitikram.” [24] On the occasion of the Vivraman vow: 1. After determining the measure of height for climbing trees, mountains, etc., to breach that measure due to greed or other emotions is termed “urdhvavyatikram;” 2-3. Similarly, to determine the measure for going down and the measure for going sideways and to break that due to attachment is respectively termed “adhavyatikram” and “tiryavyatikram;” 4. After accepting different measures for different directions, when a special occasion arises in a direction with lesser measure, to reduce a part from the accepted measure of another direction and increase the measure in the desired direction is termed area increase; 5. Although it is known that each rule is based on deep memory, forgetting the form of the rule or its limitations due to negligence or attachment is termed “mrityantardhan.” [25] * Sev Shiva's vow: 1. When there is a need for something outside the region to which the rule applies, to have that thing brought by sending a message or the like without going oneself is termed “anaynaprayog;” 2. When work is needed outside the accepted limit, rather than going oneself or having someone bring that thing, to give orders and get work done while sitting there is termed “pregyaprayog;” 3. When needing to call someone outside the accepted limit to work, to caution them by words like cough, laugh, etc., is termed “shabdanupat;” 4. Without speaking to any kind…
Page Text
________________ બાવાળી શિવ કમર તરવાથસૂત્ર અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેને અતિક્રમ કરો, તે “કુખ્યપ્રમાણતિક્રમ”. [૨૪] વિવિરમણ વ્રતના તિવાર ઃ ૧. ઝાડ, પહાડ વગેરે ઉપર ચડવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણની મર્યાદા તેડવી, તે “ઊર્ધ્વવ્યતિક્રમ; ૨-૩. એ જ રીતે નીચે જવાનું પ્રમાણ અને તીરછા જવાનું પ્રમાણ નક્કી કરી તેનો મોહવશ ભંગ કરે, તે અનુક્રમે “અધવ્યતિક્રમ,” અને “તિર્ય_વ્યતિક્રમ; ૪. જુદીજુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણુવાળી દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી, ઇષ્ટ દિશાના પ્રમાણમાં વધારો કરવો, તે ક્ષેત્રવૃદ્ધિ; ૫. દરેક નિયમના પાલનને આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મોહને લીધે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલી જવાં, તે “મૃત્યન્તર્ધાન.” [૨૫] * સેવ શિવ પ્રતા તિવારા: ૧. જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પોતે ન જતાં સંદેશા આદિ દ્વારા બીજા પાસે તે વસ્તુ મંગાવવી, તે “આનયનપ્રયોગ;” ૨. જગ્યાની સ્વીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં, નેકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું, તે પ્રેગ્યપ્રયોગ; ૩. સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કેઈને બેલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી, હસમું આદિ શબ્દદ્વારા તેને પાસે આવવા સાવધાન કર, તે “શબ્દાનુપાત; ૪. કોઈ પણ જાતને શબ્દ કર્યા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy