SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter Sutra 19-32 315 Hīnādhi-kamān mān, 5. To use a counterfeit thing instead of the genuine one is termed as “Pratirūpak Vyavahāra.” [2] Brahmatra Vaitnā Atichāre: 1. Marrying off someone else’s progeny out of desire for the fruits of giving a daughter, or due to affection, is termed as “Parvivāhakarana;” 2. If someone has accepted a courtesan or an ordinary woman for some time, then enjoying her during that time is termed as “Ivar Parigrahītāgamana;” 3. To enjoy a courtesan, a woman who has gone abroad with a husband, or an orphan woman who is currently not in any man's possession, is termed as “Aparigrahītāgamana;” 4. Engaging in sexual pleasure in an unnatural way or against the natural order is termed as “Anangakrīḍā;” 5. To repeatedly stimulate and engage in various ways in sexual pleasure is “Tīvrakāmābhilaṣa.” [3] Aside from the vow of death: 1. The field that is arable and the residence fit for living is termed as “Vāstu;” after determining the measure of both, exceeding its limits through greed is termed as “Kṣetravāstu Pramāṇatikrama;” 2. To violate the measure determined at the time of taking the vow regarding shaped and unshaped forms is termed as “Hiraṇyasuvārṇapramāṇatikrama;” 3. To violate the accepted measure of cattle like cows, buffaloes, etc., and grains such as wheat, millet, etc., is termed as “Dhanadhānyapramāṇatikrama;” 4. To exceed the measure accepted for servants like nekar, chakar, etc., is termed as “Dāsīdāsa Pramāṇaprati-kram;” 5. Various types of vessels. 1. For more details on this subject, see the Jain perspective on Brahmacharyāvyavahāra published in this series.
Page Text
________________ અધ્યાય સૂત્ર ૧૯-૩૨ ૩૧૫ હીનાધિકમાન્માન, ૫. અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે “પ્રતિરૂપક વ્યવહાર.” [૨] બ્રહ્મત્ર વૈતના અતિચારે : ૧. પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે “પરવિવાહકરણ; '૨. કેઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રીને સ્વીકારી હોય, ત્યારે તે જ વખતમાં તે સ્ત્રીને ઉપભોગ કરે, તે “ઇવર પરિગ્રહીતાગમન; ૩. વેશ્યા, પરદેશ ગયેલ ધણીવાળી સ્ત્રી કે અનાથ સ્ત્રી જે અત્યારે કઈ પુરુષના કબજામાં નથી, તેને ઉપભેગ કરે, તે “અપરિગૃહીતાગમન' ૪. અસ્વાભાવિક રીતે– સૃષ્ટિ વિરુદ્ધ કામસેવન, તે “અનંગક્રીડા;” ૫. વારંવાર ઉદ્દીપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી, તે તીવ્ર કામાભિલાષ.” [૩] મરણ વ્રતના સિવારે : ૧. જે જમીન ખેતીવાડી લાયક હોય તે ક્ષેત્ર અને રહેવા લાયક હોય તે “વાસ્તુ'; એ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી લેભવશ થઈ તેની મર્યાદાનું અતિક્રમણ કરવું, તે ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ૨. ઘડાયેલ કે નહિ ઘડાયેલ રૂપું અને તેનું એ બંનેનું વ્રત લેતી વખતે નકકી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું, તે “હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ:' ૩. ગાય, ભેંસ આદિ પશુરૂપ ધન અને ઘઉં, બાજરી આદિ ધાન્યનું સ્વીકારેલું પ્રમાણ ઉલ્લંઘવું તે ધનધાન્યપ્રમાણતિક્રમ ૪. નેકર ચાકર વગેરે કર્મચારીના પ્રમાણને અતિક્રમ કરે, તે “દાસીદાસપ્રમાણપ્રતિક્રમ) ૫. અનેક પ્રકારનાં વાસણ ૧. આ સંબંધી વધારે હકીકત માટે જુઓ આ જ માળામાં પ્રસિદ્ધ થયેલ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવચાર એ નિબંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy