SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
314 Tattvarthasutra Restraining oneself from food and drink is the renunciation of sustenance. These five faults, the householder who observes vows should avoid any engagement, as they lead to abandonment; however, regarding the duties of household life, certain engagements must be undertaken, and hence he should act with a proper livelihood. [20] Excesses of the vow of truth: 1. Explaining "true and false" to draw people away from the right path is "false preaching." 2. Motivated by attachment, to part a husband and wife or other loved ones, or to create animosity between one and another, is "secretive interpretation." 3. Making counterfeit documents through forgery, counterfeit currency, etc., is "forged writing." 4. Taking advantage of someone’s mistake to obtain lower quality goods is "a deceitful acquisition." 5. To break a bond of affection between individuals or to disclose someone’s private matters, is "the division of supportive mantras." [21] Excesses of the vow of non-stealing: 1. To encourage someone to steal, either personally or through others, or to agree to such actions, is "breach of trust." 2. Accepting stolen goods, whether by personal invitation or without consensus, is "illicit acceptance." 3. Violating the restrictions imposed by different states on the import and export of goods, or the regulations regarding taxes and levies on those goods, is "contravention of state law." 4. Tampering with measurements, weights, and scales in transactions is...
Page Text
________________ ૩૧૪ તત્ત્વાર્થસૂત્ર કાઈના ખાનપાનમાં અટકાયત કરવી, તે અન્નપાનના નિરોધ.’ આ પાંચે દોષો ગૃહસ્થવ્રતધારીએ કાંઈ પણ પ્રયેાજન ન હોય તે ન જ સેવવા અવા ઉત્સગ માર્ગ છે; પરંતુ ગૃહસ્થપણાની ફરજને અંગે કાંઈ પ્રયાજનસર એમને સેવવા જ પડે, તેાયે તેણે કામલ વૃત્તિથી કામ લેવુ. [૨૦] સત્ય વ્રતના અતિષ: ૧. સાચું ખાટુ' સમજાવી કાઈ તે આડે રસ્તા દોરવા, તે ‘મિથ્યા ઉપદેશ.' ૨. રાગથી પ્રેરાઈ વિનાદ ખાતર કાઈ પતિ-પત્નીને કે બીજા સ્નેહીઓને છૂટાં પાડવાં કે કોઈ એકની સામે બીજા ઉપર આરેાપ મૂકવા, તે ‘રહસ્યાભ્યાખ્યાન’૩. મહેાર, હસ્તાક્ષર આદિ વડે ખાટા દસ્તાવેજો કરવા, ખાટા સિક્કો ચલાવવા વગેરે ‘ફૂટલેખક્રિયા.’ ૪. થાપણ મૂકનાર કાંઈ ભૂલી જાય તેા તેની ભૂલને લાભ લઈ ઓછીવત્તી થાપણ મેળવવી, તે ન્યાસાપહાર.’૫. અદરાઅંદર પ્રીતિ તૂટે તે માટે એક બીજાની ચાડી ખાવી અગર કેાઈની ખાનગી વાત પ્રગટ કરી દેવી, તે ‘સાકારમંત્રભેદ.’ [૨૧] અસ્તેય વ્રતના અતિચારો: ૧. કોઈને ચેરી કરવા માટે જાતે પ્રેરણા કરવી કે બીજા દ્વારા પ્રેરણા અપાવવી અગર તેવા કાર્યમાં સંમત થવું, તે ‘સ્તનપ્રયાગ;’૨. પાતાના પ્રેણા વિના કે સમતિ વિના કોઈ ચોરી કરી કાંઈ પણ વસ્તુ લાવ્યા હાય તે વસ્તુ લેવી. તે ‘તેનઆહુતઆદાન;’૩. જુદાં જુદાં રાજ્યે માલની આયાત-નિકાશ ઉપર જે અંકુશ મૂકે છે યા તે માલ પર દાણ—જકાત વગેરેની વ્યવસ્થા બાંધે છે, તેનું ઉલ્લંધન કરવું, તે ‘વિરુદ્ધરાજ્યાતિક્રમ;’ ૪. એાંવત્તાં માપ, કાટલાં, ત્રાજવાં આદિ વડે લેવડદેવડ કરવી, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy