SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter Sutra 19-12 It is understood that the rules are taken for the sake of confirmation. Each vow and conduct has five transgressions. These should be understood in a medium perspective; in a concise view, they can be imagined as less, and from an expansive perspective, they can be described as more than five. Charitra means the absence of passions such as attachment and aversion, and the cultivation of equanimity. To establish this fundamental form of charitra, one must practice non-violence, truth, etc., which are accepted in the practical life as rules. All these are termed charitra. In practical life, the way of life is shaped according to the circumstances of place, time, etc., and also according to the modifications of human intellect. Therefore, with a change in those circumstances and modifications, the fundamental form of charitra also changes, and it is inevitable that changes occur in the rules and forms accepted as their basis; this is why the vows and rules of a householder appear in various different forms in the scriptures, and they may also undergo changes in the future. Nevertheless, here the author has conceptualized the thirteen parts of householder dharma, stating the transgressions of each as follows: 1. To stop or push any living being from going to its desired place, that is 'bondage'; 2. To inflict harm using weapons or means such as arrows, that is 'injury'; 3. To pierce or cut through organs such as ears, nose, skin, etc., that is 'dissection'; 4. To impose a heavier burden on a human or an animal than its capacity, that is 'overburdening';
Page Text
________________ અધ્યાય સૂત્ર ૧૯-૧૨ નિયમેાની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે. દરેક વ્રત અને શીલના પાંચ પાંચ અતિચારે। ગણાવવામાં આવ્યા છે તે મધ્યમ દૃષ્ટિએ સમજવું; સંક્ષેપ દૃષ્ટિએ તેા એથી એછા પણ કલ્પી શકાય અને વિસ્તાર દૃષ્ટિએ પાંચથી વધારે પણ વર્ણવી શકાય. ચારિત્ર એટલે રાગદ્વેષ આદિ વિકારાને અભાવ સાધી સમભાવ કેળવવા તે. ચારિત્રનું આવું મૂળ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અહિંસા. સત્ય આદિ જે જે નિયમે વ્યાવહારિક જીવનમાં સ્વીકારવામાં આવે છે, તે બધાયે ચારિત્ર જ કહેવાય છે. વ્યાવહારિક જીવન દેશ, કાળ આદિની પરિસ્થિતિ અને મનુષ્યબુદ્ધિની સંસ્કારિતા પ્રમાણે ઘડાતુ હાવાથી, એ એ પરિસ્થિતિ અને સસ્કારિતામાં ફેર પડતાં જીવનધારણમાં પણ ફેર પડે છે અને તેથી ચારિત્રનું મૂળ સ્વરૂપ એક જ હાવા તાં તેના પાષક તરીકે સ્વીકારાતા નિયમેાની સખ્યા અને સ્વરૂપમાં ફેરફાર થવા અનિવાર્ય છે; એ જ કારણથી શ્રાવકનાં વ્રત–નિયમા પણ શાસ્ત્રમાં અનેક રીતે ભેદ પામેલાં દેખાય છે, અને ભવિષ્યમાં પણ ફેરફાર પામવાનાં; તેમ છતાં અહીં તા ગ્રંધકારે શ્રાવકધમના તેર જ ભાગ કલ્પી, તે દરેકના અતિચારાનું કથન કરેલુ છે. તે અનુક્રમે નીચે પ્રમાણે: ૩૧૩ અહિંસા વ્રતના અતિષ: ૧. કાઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતાં અટકાવવું અને ખાંધવું, તે બંધ'; ૨. પરાણા, ચાબખા આદિ વડે ફટકા મારવા, તે ‘વધ’; ૩. કાન, નાક, ચામડી આદિ અવયવાને ભેદવા કે છંદવા, તે 'વિચ્છેદ'; ૪. મનુષ્ય કે પશુ આદિ ઉપર તેના ગજા કરતાં વધારે ભાર લાદવે, તે અતિભારનું આરોપણ’; ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy