SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ તવાથસુત્ર - કાયદુપ્પણિધાન, વચનદુપ્રણિધાન, મનેદુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિકવ્રતના છે. અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિંતમાં આદાનનિક્ષેપ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચાર પિષધવ્રતના છે. સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિન સંમિશ્ર આહાર, અભિષવ આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ગોપભેગવતના છે. . સચિત્તમાં નિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશક માત્સર્ય, અને કાલાતિકમ એ પાંચ અતિચાર અતિથિ. સંવિભાગ વ્રતના છે. જીવિતાશંસા, મરણુશસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ, અને નિદાનકરણું એ મારણુતિક સંલેખનાના પાંચ અતિચારે છે. - જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે. તે “વ્રત કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે શ્રાવકનાં બારે વ્રત વ્રત શબ્દમાં આવી જાય છે; છતાં અહીં વ્રત અને શીલ એ બે શબ્દ વાપરી એમ સૂચવવામાં આવ્યું છે કે, ચારિત્રધર્મના મૂળ નિયમે અહિંસા, સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમો તે એ. મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy