SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૭- સૂકા–કર મિપદેશ, રહસ્યાભ્યાખ્યાન, ફૂટલેખકિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર બીજા અણુવ્રતના છે. સ્તનપ્રગ, સ્તન-આહુત-આદાન, વિરુદ્ધ રાજ્યને અતિક્રમ, હીન-અધિક-માનેન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ ત્રીજા આણુવ્રતના અતિચાર છે. પરવિવાહકરણ, ઈત્વપરિગ્રહીતાગમન, અપરૂિ ગૃહીતાગમન, અનંગકીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ અતિચાર ચેથા અણુવ્રતના છે. ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણને અતિક્રમ, હિસ્ય અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ, ધન અને ધાન્યના પ્રમાણને અતિક્રમ, દાસ-દાસના પ્રમાણને અતિક્રમ, તેમજ કુષ્યના પ્રમાણને અતિક્રમ એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતના છે. ઊર્વવ્યતિક્રમ, અધવ્યતિકમ, તિર્યવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ અતિચાર છ દિગ્વિતિવ્રતના છે. આનયનમગ, પ્રખ્યપ્રવેગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિતના છે. કંદર્પ, કૌત્સુચ, મૌખર્ય, અસમીક્ષ્યઅધિકરણ અને ઉપભેગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy