________________
તવાથસુત્ર - કાયદુપ્પણિધાન, વચનદુપ્રણિધાન, મનેદુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિકવ્રતના છે.
અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિંતમાં આદાનનિક્ષેપ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચાર પિષધવ્રતના છે.
સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિન સંમિશ્ર આહાર, અભિષવ આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ગોપભેગવતના છે. .
સચિત્તમાં નિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશક માત્સર્ય, અને કાલાતિકમ એ પાંચ અતિચાર અતિથિ. સંવિભાગ વ્રતના છે.
જીવિતાશંસા, મરણુશસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ, અને નિદાનકરણું એ મારણુતિક સંલેખનાના પાંચ અતિચારે છે. - જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે. તે “વ્રત કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે શ્રાવકનાં બારે વ્રત વ્રત શબ્દમાં આવી જાય છે; છતાં અહીં વ્રત અને શીલ એ બે શબ્દ વાપરી એમ સૂચવવામાં આવ્યું છે કે, ચારિત્રધર્મના મૂળ નિયમે અહિંસા, સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમો તે એ. મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org