________________
અધ્યાય ૭- સૂકા–કર મિપદેશ, રહસ્યાભ્યાખ્યાન, ફૂટલેખકિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર બીજા અણુવ્રતના છે.
સ્તનપ્રગ, સ્તન-આહુત-આદાન, વિરુદ્ધ રાજ્યને અતિક્રમ, હીન-અધિક-માનેન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ ત્રીજા આણુવ્રતના અતિચાર છે.
પરવિવાહકરણ, ઈત્વપરિગ્રહીતાગમન, અપરૂિ ગૃહીતાગમન, અનંગકીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ અતિચાર ચેથા અણુવ્રતના છે.
ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણને અતિક્રમ, હિસ્ય અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ, ધન અને ધાન્યના પ્રમાણને અતિક્રમ, દાસ-દાસના પ્રમાણને અતિક્રમ, તેમજ કુષ્યના પ્રમાણને અતિક્રમ એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતના છે.
ઊર્વવ્યતિક્રમ, અધવ્યતિકમ, તિર્યવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ અતિચાર છ દિગ્વિતિવ્રતના છે.
આનયનમગ, પ્રખ્યપ્રવેગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિતના છે.
કંદર્પ, કૌત્સુચ, મૌખર્ય, અસમીક્ષ્યઅધિકરણ અને ઉપભેગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org