________________
૨૯૪
તત્ત્વાર્થસૂત્ર
પણ ચિત્તના ખરા દોષ જે સ્થૂલ જીવનથી તૃષ્ણા અને તેથી ઉત્પન્ન થતા જે બીજા રાગદ્`ષાદિ દોષો, તેમને ધટાડવા સતત પ્રયત્ન કરવા.
પ્ર—ઉપર જે હિંસાનું દોષપણું કહ્યુ તેને શો અર્થ? ઉ—જેથી ચિત્તની કામળતા ઘટી કઠારતા વધે અને સ્થૂલ જીવનની તૃષ્ણા લખાય, તે જ હિંસાતુ દોષપણુ છે; અને જેથી ઉક્ત કઠોરતા ન વધે તેમ જ સહેજ પ્રેમાળવૃત્તિ અને અંતર્મુખ જીવનમાં જરા પણ ખલેલ ન પહાંચે, તે જ હિંસા દેખાવા છતાં તેનુ દોષપણુ છે. [૮]
હવે અસત્યનુ સ્વરૂપ છેઃ
असदभिधानमनृतम् । ९ । અસત્ કહેવુ તે અમૃત-અસત્ય.
જો કે સૂત્રમાં અસતકથનને અસત્ય કહેવામાં આવ્યું છે, છતાં તેના ભાવ વિશાળ હોઈ તેમાં અસચિંતન, અસચરણ એ બધાના સમાવેશ થાય છે. તેથી જ અસત્ ચિતવવું, અસત્ ખેલવું અને અસત્ આચરવુ' તે અધું જ અસત્ય દેાષમાં આવી જાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં તેમ અસત્યની અને ૧અદત્તાદાનાદિ બાકીના દોષોની વ્યાખ્યામાં પણ પ્રમત્તયાગ એ વિશેષણુ સમજી જ લેવું જોઈ એ, તેથી પ્રમત્તયેાગપૂર્વક જે અસત્કથન તે અસત્ય એવા અસત્યદોષને ફલિત અ થાય છે.
૧. અબ્રહ્મમાં પ્રમત્તયાગ' વિશેષણ ન લગાડવું; કારણ કે એ દોષ અપ્રમત્તદશામાં સંભવી જ નથી શકતા. આમ છે માટે જ બ્રહ્મચર્ચીને નિરપવાદ કહેલું છે; વિશેષ ખુલાસા માટે જીએ આ માળામાં પ્રસિદ્ધ થયેલા ‘જૈનદૃષ્ટિએ બ્રહ્મચય” નામના નિષધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org