________________
માન વિભાગની વિવાર સિવાય કોઈ
અધ્યાય સૂર ૧૭
૩૦૫ પિતે નક્કી કરેલી ગૃહસ્થપણની મર્યાદા સચવાય તેથી વધારે હિંસાને ત્યાગ કરે, એ “અહિંસાઅણુવ્રત.” ૨–૫. એ જ રીતે અસત્ય, ચેરી, કામાચાર અને પરિગ્રહને પિતાની પરિસ્થિતિ પ્રમાણે મર્યાદિત ત્યાગ કરવો, તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અણુવ્રત છે. - ત્રણ ગુણઃ ૬. પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નકકી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી, તે “દિગ્વિરતિવ્રત.” ૭. દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રયજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યથી નિવૃત્તિ લેવી, તે “દેશવિરતિવ્રત.” ૮. પિતાના ભેગરૂપ પ્રયજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી, તે “અનર્થદંડવિરતિવ્રત.
ચાર શિક્ષાત: ૯. કાળને અભિગ્રહ લઈ અર્થાત અમુક વખત સુધી અધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાને અભ્યાસ કરે, તે “સામાયિકવ્રત.” ૧૦. આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું, તે પૌષધોપવાસવૃત.” ૧૧. જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણસણ વગેરેને ત્યાગ કરી, ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભગ માટે પરિમાણ બાંધવું, તે “ઉપભેગપરિભેગપરિમાણવ્રત.' ૧૨. ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org