SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The boundaries of householder life determined by the father are to be preserved, thus avoiding excess violence, this is "Ahimsā Anuvrat." Similarly, to limit the abandonment of falsehood, stealing, sexual misconduct, and possession according to the father's circumstances is respectively the Ahimsa, Satya, Asteya, Brahmacharya, and Aparigraha Anuvrats. According to the father's renunciation, delineating the dimensions of all directions, including the east and west, and refraining from all forms of unrighteous deeds outside of this, is "Digvirati Vrat." Although the directions are always determined, to occasionally define the dimensions of the field according to necessity within that framework and abstain from all forms of unrighteous activities outside of it is "Deshvirati Vrat." To refrain from all forms of unrighteous transactions except those necessary for the father's collective purpose, meaning not engaging in any pointless activities, is "Anartha Danda Virati Vrat." Regarding the four observances: Taking time into consideration, that is, for a certain period, to forsake unrighteous activities and to practice steadiness in righteous activities is "Samayika Vrat." To accept fasting on auspicious days such as the eighth, fourteenth, or full moon, to renounce all worldly goods, and to remain alert in spiritual awakening is "Pausadhopavas Vrat." To abandon food, jewelry, clothing, utensils, etc., that may potentially involve much unrighteousness and to establish limits for using even less unrighteous items is "Upabhoga Paribhoga Parimana Vrat."
Page Text
________________ માન વિભાગની વિવાર સિવાય કોઈ અધ્યાય સૂર ૧૭ ૩૦૫ પિતે નક્કી કરેલી ગૃહસ્થપણની મર્યાદા સચવાય તેથી વધારે હિંસાને ત્યાગ કરે, એ “અહિંસાઅણુવ્રત.” ૨–૫. એ જ રીતે અસત્ય, ચેરી, કામાચાર અને પરિગ્રહને પિતાની પરિસ્થિતિ પ્રમાણે મર્યાદિત ત્યાગ કરવો, તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અણુવ્રત છે. - ત્રણ ગુણઃ ૬. પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નકકી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી, તે “દિગ્વિરતિવ્રત.” ૭. દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રયજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યથી નિવૃત્તિ લેવી, તે “દેશવિરતિવ્રત.” ૮. પિતાના ભેગરૂપ પ્રયજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી, તે “અનર્થદંડવિરતિવ્રત. ચાર શિક્ષાત: ૯. કાળને અભિગ્રહ લઈ અર્થાત અમુક વખત સુધી અધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાને અભ્યાસ કરે, તે “સામાયિકવ્રત.” ૧૦. આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું, તે પૌષધોપવાસવૃત.” ૧૧. જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણસણ વગેરેને ત્યાગ કરી, ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભગ માટે પરિમાણ બાંધવું, તે “ઉપભેગપરિભેગપરિમાણવ્રત.' ૧૨. ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy