SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvartha Sutra is known by the names "Uttaraguna" or "Uttavrata." Seven types of these uprat (vows) are briefly mentioned here. It also refers to a householder who is inspired to take a vow at the end of life. This is well-known by the name of Sankhya (numbers). The essence of all these vows is briefly described below: Five Vows: 1. Minor vows renounce all forms of violence - mental, verbal, and physical. 1. Generally, in the entire tradition of Lord Mahavira, there is no distinction in the count of five minor vows, their names, and their sequence. In the Digambara tradition, some Acharyas have counted the renunciation of evening meals as the sixth minor vow, but according to Uttaraguna, there are many old and new traditions regarding the vows of laypeople. In the Svetambara sect, two such traditions are observed. The first is from the Tattvartha Sutra and the second from other texts like Agama, etc. In the first, after Digviraman, the vow of Upabhega Paribhega Pariman is not counted, while the vow of Desh Viraman is counted. In the second tradition, after Digviraman, the vow of Upabhega Paribhaga Pariman is counted, while Desh Viraman is counted after the Samayik vow. Despite this difference in sequence, there is no noticeable disagreement regarding which three should be considered as Gunavrata and which four are taken as Shikshavrata. However, in the matter of Uttaraguna, there are seen to be different traditions in the Digambara sect. Kundakunda, Umaswati, Samantabhadra, Swami Kartikeyan, Jinasena, and Vasunandi have different beliefs among these Acharyas. The differences here may relate to names, substance, counts, or interpretations. To understand all this in detail, one should refer to Babu Jugalkishorji Mukhtarlikhit's book titled "Jainacharyoka Shasanbhed," starting from page 21.
Page Text
________________ તાવાર્થ સૂત્ર છે જે “ઉત્તરગુણ” કે “ઉત્તરવ્રત'ને નામે પ્રસિદ્ધ છે. આવાં ઉત્તર અહીં ટૂંકમાં સાત વર્ણવવામાં આવ્યાં છે. અને ગૃહસ્થ વ્રતી જિંદગીને છેડે જે એક વ્રત લેવા પ્રેરાય છે, તેને પણ અહીં નિર્દેશ છે. તે સંખનાને નામે પ્રસિદ્ધ છે. એ બધાં વ્રતોનું સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે છે: પાંચ પુત્રો: ૧. નાના મેટા દરેક જીવની માનસિક, વાચિક, કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ન સચવાવાથી ૧. સામાન્ય રીતે ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રતની પાંચ સંખ્યા, તેમનાં નામ અને તેમના ક્રમમાં કશે જ ભેદ નથી. દિગંબરપરંપરામાં કેટલાક આચાર્યોએ રાત્રિભોજનના ત્યાગને છઠ્ઠા અણુવ્રત તરીકે ગણાવ્યું છે, પરંતુ ઉત્તરગુણરૂપે મનાતાં શ્રાવકનાં વ્રતમાં અનેક જૂની અને નવી પરંપરાઓ છે. વેતાંબર સંપ્રદાયમાં એવી બે પરંપરા દેખાય છે. પહેલી તત્વાર્થસૂત્રની અને બીજી આગમ આદિ અન્ય ગ્રંથની. પહેલીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભેગપરિમાણવ્રત ન ગણાવતાં દેશવિરમણવ્રત ગણાવવામાં આવ્યું છે. બીજીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભાગપરિમાણવ્રત ગણાવાય છે, અને દેશવિરમણવ્રત સામાયિકવ્રત પછી ગણાવાય છે. આ ક્રમભેદ છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશે જ મતભેદ દેખાતો નથી. પરંતુ ઉત્તરગુણેની બાબતમાં દિગંબરીય સંપ્રદાયમાં જુદી જુદી છે પરંપરાઓ દેખાય છે. કુંદકુંદ, ઉમાસ્વાતિ, સમંતભક, સ્વામી કાર્તિકેચ, જિનસેન, અને વસુનન્દી એ આચાર્યોની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ મતભેદમાં ક્યાંક નામને, ક્યાંક કમને, ક્યાંક સંખ્યાને અને કયાંક અર્થવિકાસને ફેર છે. એ બધું વિસ્તૃત જાણવા ઈચ્છનારે બાબુ જુગલકિશોરજી મુખ્તારલિખિત “જૈનાચાર્યો કા શાસનભેદ” નામક પુસ્તક પૃ. ૨૧ થી આગળ ખસૂસ વાંચવું ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy