SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
To give pure devotionately to the worthy in such a way that both parties benefit from the things given, that is called "Atithisamvibhagavat." To end the passions by reducing them through the support of the sky and by making them thinner, that is known as "Sankhnaa." Since this vow of Sallekhana lasts until the body meets its end, it is referred to as "Maranantika Lekhnaa." Such documentation is accepted with faith even by householder practitioners, and they adhere to it completely, which is why householders are called practitioners of this vow. One who practices the pre-Sallekhana vow through fasting and so on brings an end to the body; this is considered a form of self-killing, and self-killing is indeed self-violence, so how can it be deemed appropriate to regard this as a practice worthy of abandonment? Whether explicit suffering or visible destruction of life, it does not inherently fall into the realm of violence. The true form of violence is shaped by attachment, aversion, and delusion; while Sallekhana entails the destruction of life, it does not stem from attachment, aversion, or delusion, and thus does not enter into the category of violence. On the contrary, this vow arises from a feeling of non-attachment and a detached attitude, and the vow is completed solely due to the efforts made for the success of that feeling. Therefore, it should be placed in the category of auspicious or pure contemplation, earning its place in the practice of abandonment. - Through various rituals such as Pra-Kamalpuja, Bhairavjapa, Jal Samadhi, and others, Jains aim to end life in a non-violent way, according to their religion.
Page Text
________________ ગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું, તે “અતિથિસંવિભાગવત.” કષાયને અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે “સંખના.” આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક લેખના' કહેવાય છે. એવું લેખનાગ્રત ગૃહસ્થ પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે. પ્ર–સલેખનાવ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે, એ તે આત્મવધ થયો અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તે પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે યોગ્ય ગણાય? ઉ–દેખીતું દુઃખ હોય કે દેખીતે પ્રાણનાશ હોય તેટલા માત્રથી તે હિંસાની કટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મેહની વૃત્તિથી ઘડાય છે, સલેખનાગ્રતમાં પ્રાણને નાશ છે ખરો, પણ તે રાગ, દ્વેષ કે મોહથી ન થતો હોવાને લીધે હિંસાકટિમાં આવતો નથી; ઊલટું નિર્મોહપણું અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે, તેથી તે હિંસા નહિ પણ શુભ ધ્યાન કે શુદ્ધ ધ્યાનની કટિમાં મૂકવા લાયક હોઈ ત્યાગધર્મમાં સ્થાન પામ્યું છે. - પ્ર–કમળપૂજા, ભૈરવજપ, જળસમાધિ વગેરે અનેક રીતે જૈનેતર પથમાં પ્રાણનાશ કરવાની અને તેને ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy